________________
૧૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મરણ પછી તે પુણભદ(પ)ની રાણી બની. જુઓ બહુપુતિયા(૧).
૧. જ્ઞાતા.૧૫૩. ૬. બહુપુરિયા પુફિયાનું ચોથું અધ્યયન.'
૧. નિર.૩.૧. બહુપત્તી (બહુપુત્રી) જુઓ બહુપુત્તિયા.'
૧. સ્થા.૭૫૫. બહુબીયર (બહુબીજક) વિયાહપણત્તિના બાવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.'
૧. ભગ.૬૯૧. બહુભંગિય (બહુભગિક) દિઢિવાયના બીજા વિભાગનો ત્રીજો ઉપવિભાગ."
૧. ન૮િ.૫૬, સમ.૧૪૭. બહુરય (બહુરત) તિર્થીયર મહાવીરના સમયના પ્રથમ ણિહવ જમાલિ(૧)એ પ્રતિપાદિત કરેલો સિદ્ધાન્ત. તે સિદ્ધાન્ત અનુસાર એક કાર્ય કરવા માટે ઘણી ક્ષણો લાગે છે. એક ક્ષણમાં કાર્ય થતું નથી. બીજા શબ્દોમાં, જે કાર્ય અમુક ક્ષણે થયેલું ગણાય છે તેને ખરેખર તે એક જ ક્ષણે થયેલું ગણી શકાય નહિ. જયારે તે ઘણી ક્ષણો વીત્યા પછી થાય છે અર્થાત્ પૂર્ણ થાય છે ત્યારે તેને પૂરું થયેલું ગણાય. અથવા, આ મત ઘણાનો છે એટલે તેને આ નામથી ઓળખવામાં આવે છે. તિર્થીયર મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચૌદ વર્ષે સાવOીમાં આ સિદ્ધાન્ત અસ્તિત્વમાં આવ્યો. ૧. આવયૂ.૧.પૃ.૪૧૯, વિશેષા.૨૮૦૨, ઉત્તરાનિ.પૃ.૧પ૩, ઉત્તરાશા.પૃ. ૧૫૭,
સ્થાઅ.પૃ.૪૧૧, ઔપ.૪૧. ૨. નિશીભા.૫૬૧૧, આવનિ.૦૭૯-૭૮૦, આવભા.૧૨૫. ૧. બહુરૂવા (બહુરૂપા) ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી અને તે પુષ્કચૂલા(૧) શ્રમણીની શિષ્યા બની. મૃત્યુ પછી તેણે ઇન્દ્ર સુરૂવ(૨)ની પત્ની તરીકે જન્મ લીધો.'
૧. જ્ઞાતા.૧૫૩. ૨. બહુરૂવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું છઠ્ઠું અધ્યયન.'
૧. જ્ઞાતા.૧૫૩. ૩. બહુરૂવા ભૂય(૨) દેવોના એક ઇન્દ્ર સુરૂવ(૨)ની ચાર પટરાણીઓમાંની એક.' પડિરૂવની રાણીનું પણ આ જ નામ છે. જુઓ બહુરૂવા(૧).
૧. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૩, સ્થા.૨૭૩. ૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૧. બહુલ આચાર્ય મહાગિરિના બે મુખ્ય શિષ્યોમાંનો એક. તે બલિસ્સહનો જાડિયો ભાઈ હતો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org