________________
૧૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
બહુસુયપુજા (બહુશ્રુતપૂજા) જુઓ બહુસુયપુજ્જ.૧
૧. સમ.૩૬.
બહુસ્મ્રુતપુજ્જ (બહુશ્રુતપૂજ્ય) જુઓ બહુસુયપુજ્જ.૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૧૯૪.
બાણારસી (વારાણસી) તિત્શયર પાસ(૧)નું જન્મસ્થાન. તેમના પિતા આસસેણ(૨) ત્યાં રાજ કરતા હતા. જુઓ વાણારસી.
૧
૧. કલ્પ.૧૫૦, આવિન,૩૮૪.
બાયાલિસસુમિણ (દ્વાચત્વારિશસ્વપ્ન) દોગિદ્ધિદસાનું પાંચમું અધ્યયન.
૧. સ્થા.૭૫૫.
બારમતી (દ્વા૨વતી) જુઓ બારવઈ.
૧. આચૂ.૨.પૃ.૨૦૨.
૧
બારવઈ અથવા બારવતી (દ્વા૨વતી) સુરઢ દેશની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં રેવતય પર્વત આવેલો હતો. તે નગર બાર યોજન લાંબું અને નવ યોજન પહોળું હતું. વેસમણ(૯)એ તેની સ્થાપના કરી હતી. તેનો કોટ સોનાનો હતો. જે છંદણવણ ઉદ્યાન નગરથી દૂર ન હતું તેમાં જક્ષ સુરપ્પિય(૧)નું ચૈત્ય હતું. કેટલાક આભીરો એ આ નગરને ભૂલથી દેવલોક માની લીધો હતો એવું કહેવાય છે. તે તેયાલગપટ્ટણ (વેરાવળ) સાથે દરિયાઈ માર્ગથી જોડાયેલું હતું.૪ બલદેવ(૨) વિજય(૧૧) બારવઈના હતા." વાસુદેવ(૨) કણ્ડ(૧) અહીં રાજ કરતા હતા.* અંધગવર્ણાિ, વસુદેવ, બલદેવ(૧) વગેરે આ નગરના રાજાઓ હતા. ઉપર નિર્દેશેલ વ્યક્તિઓનાં કુટુંબોની અનેક રાણીઓ અને રાજકુમારીઓએ તિત્શયર અરિઢણેમિ પાસે દીક્ષા લીધી હતી.૧૦ તિત્શયર અઢિણેમિએ પોતે પણ અહીં જ સંસારનો ત્યાગ કર્યો હતો॰તેમજ તેમણે પ્રથમ ભિક્ષા પણ અહીં જ ગ્રહણ કરી હતી.૧૨ સમુદ્દવિજય(૧)વગેરે જેવા દશાર્ણો અને અણંગસેણા વગેરે જેવી ગણિકાઓ આ નગરની હતી. ણારદ આ નગરમાં વારંવાર આવતા.૧૫ અરમિત્ત(૨)* અને થાવચ્ચાપુત્ત॰ જેવા શ્રેષ્ઠીઓ, વેયરણી(૧) અને ધણુમંતરિ(૨)૧૮ જેવા વૈદ્યરાજો તેમ જ વી૨૯ વણક૨ આ નગરના રહેવાસી હતા. આગથી આ નગરના નાશનું કારણ દીવાયણ(૩) બન્યો.૨૦ ગુજરાતમાં કાઠીઆવાડના વર્તમાન દ્વારકા સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૨૧
૧૪
૧. પ્રજ્ઞા.૩૮,સૂત્રશી.પૃ.૧૨૩,બૃભા. ૩૨૬૩, બૃો.૯૧૩,ઉત્તરાનિ. પૃ.૪૦.
૫.૧, આવચૂ.૧.પૃ.૩૫૫,નન્ક્રિમ. પૃ.૬૦.
૨. જ્ઞાતા.૫૨,૧૧૭, અન્ન.૧,નિર.
Jain Education International
૩. આચૂ.૧.પૃ.૪૭૫.
૪. નિશીયૂ.૧.પૃ.૬૯ અને ટિ. ૨.
For Private & Personal Use Only
9
www.jainelibrary.org