________________
૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. બંભ ઈસિપન્મારાનું બીજું નામ.'
૧. સમ.૧૨. ૮. બંભ આવસ્મયમાં જે દેવની સ્તુતિ કરવામાં આવી છે તે દેવ.
૧. આવ.પૃ.૧૯, ૯. બંભ આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંનો એક.'
૧. કલ્પ.પૃ.૨૫૭-૧૫૮ બંભર્કત (બ્રહ્મકાન્ત) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૧. બંભકપ્પ (બ્રહ્મકલ્પ) આ અને બંભલોઅ એક છે.'
૧. આચા.૨.૧૭૯, સમ.૧૧૦. બંભકૂડ (બ્રહ્મકૂટ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૧. બંભચારિ (બ્રહ્મચારિ) તિર્થીયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક. ૧
૧. સ્થા.૬૧૭, સમ.૮. બંભર (બ્રહ્મચર્ય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનાં અધ્યયનોનું સમૂહવાચક નામ.'
૧. સમ.૯,૫૧, સ્થા.૬૬૨, આચાનિ.૨૮૪, નિશીભા. ૧, સ્થાઅ.પૃ.૪૩૪ બંભચેરસમાહિઠાણ (બ્રહ્મચર્યસમાધિસ્થાન) ઉત્તરઝયણનું સોળમું અધ્યયન. તે કેવળ સમાહિઠાણ નામે પણ જાણીતું છે.
૧. ઉત્તરાયૂ.પૃ.૨૩૮-૪૩,આવચૂ. ૨.પૂ.૧૧૩. ૨. સમ.૩૬ ,ઉત્તરાનિ.પૃ.૯. બંઝિય (બ્રહ્મધ્વજ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૧. બંભણગામ (બ્રાહ્મણગ્રામ) મહાવીર જે ગામ ગયા હતા તે ગામ. તે તે ગામ સુવણખલથી ગયા હતા. તે ગામમાં ણંદ(૫)એ મહાવીરને જયારે તેના ભાઈ ઉવણંદ(૨)એ ગોસાલને ભિક્ષા આપી હતી.'
૧. આવનિ.૪૭૬, વિશેષા.૧૯૩૦, આવચૂ.૧,પૃ.૨૮૩. બંભણાગામ (બ્રાહ્મણગ્રામ) જુઓ બંભણગામ.
૧. આવયૂ.૧,પૃ.૨૮૩. બંભથલ (બ્રહ્મસ્થલ) જ્યાં છઠ્ઠા તિર્થંકર પઉમખ્ખભે સૌપ્રથમ પારણું કર્યું હતું તે સ્થળ. અહીં ચક્કટ્ટિ બંભદત્ત(૧) આવ્યા હતા. તેની એકતા હસ્તિનાપુર સાથે સ્થાપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org