________________
८८
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બંધુમતી તિર્થંકર મલિ૧)ની મુખ્ય શિષ્યા.'
૧. જ્ઞાતા.૭૮, સમ.૧૫૭, તીર્થો.૪૬૧. ૨. બંધુમતી રાયગિહના અજુણ(૧) માળીની પત્ની.'
૧. અત્ત.૧૩. ૩. બંધુમતી ગોમ્બરગામ(૧)ના ખેડૂત ગોસંખિની પત્ની."
૧. આવયૂ.૧.પૃ.૨૯૭, આવમ.પૃ.૨૮૬. બંધુય (બન્યુક) એક અણારિય(અનાર્ય) દેશ, કદાચ આ અને ચંચુય એક છે.'
૧. પ્રજ્ઞા.૩૭. બંધુવતી આ અને બંધુમતી એક છે.'
૧. સ.૧૫૭. બંધુટિરી (બધુશ્રી) મહુરા(૧)ના રાજા સિરિદામની રાણી અને રાજકુમાર સંદિવર્ધાણ(૩)ની માતા.'
૧. વિપા.૨૬. ૧. બંભ (બ્રહ્મ) કંપિલ્લપુર નગરના રાજા, ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના પિતા, રાણીઓ ઈદસિરી, ઈદજસા, ઈદુવસુ અને ચલણી(૨)ના પતિ તથા રાજાઓ કડા, કણેરુદત્ત,પુષ્કચૂલ(૨) અને દીહના મિત્ર.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭-૭૮, ઉત્તરાર્.પૃ.૨૧૪. ૨. બંભ ચક્રવટ્ટિ બંભદત્ત(૧)નો મહેલ.'
૧. ઉત્તરા.૧૩.૧૩. ૩. ખંભ રાત-દિવસનાં ત્રીસ મુહુરમાંનું એક.'
૧. જખૂ. ૧પર, સૂર્ય.૪૭, સમ.૩૦. ૪. બંભ બીજા વાસુદેવ(૧) દુવિટ્ટ (૨)ના પિતા તેમજ બીજા બલદેલ(૨) વિજય(૧૧)ના પણ પિતા. તે બારવઈના રાજા અને ઉમા(૧) તથા સુભદ્રા (૮)ના પતિ હતા.
૧. સ્થા.૬૭૨, સમ.૧૫૮, આવનિ.૪૦૯-૧૧, તીર્થો.૬૦૨-૩, ઉત્તરાક.પૃ.૩૪૯. પ. બંભ બંભલોઅન ઇન્દ્ર તેના સ્વર્ગીય વિમાનનું નામ નંદિઆવત્ત(૩) છે. ૧. પ્રજ્ઞા.૫૩.
૨. સ્થા.૬૪૪. ૬. બંભ લતઅનું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અગિયાર સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org