________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૩ મસ્ત્રી તેયલિપુત્ત તેને પરણ્યો. વખત જતાં મન્સીનો તેના પ્રત્યેનો પ્રેમ ઓસરી ગયો. એટલે તેણે તેને દાનભિક્ષા આપવાના કામમાં નીમી. તે શ્રમણીઓના સંપર્કમાં આવી અને તેણે તેટલિપુત્તનું હૃદય જીતી લેવા માટે તે શ્રમણીઓને મન્ન કે ઔષધિનો ઉપયોગ શિખવવા વિનંતી કરી. પણ શ્રમણીઓએ તો ઊલટું તેને ધર્મોપદેશ આપ્યો. પછી તે ઉપાસિકા (શ્રાવિકા) થઈ ગઈ. સમય પસાર થતાં તે દીક્ષા લઈ શ્રમણી બની ગઈ અને મૃત્યુ પછી સ્વર્ગે ગઈ.' ૧. જ્ઞાતા.૯૬, ઋષિ.૧૦.
૪. એજન.૧૦૦, વિપાઅ.પૃ.૮૮,આવચૂ.૧ ૨. જ્ઞાતા.૯૮, સૂત્રચૂ.પૃ. ૨૮.
પૃ.૪૯૯. ૩. જ્ઞાતા.૯૯. પોથ્રિલ આ અને પુષ્ટ્રિલ એક છે.'
૧. સ. ૧૫૯. પોટ્ટવઈ અથવા પોટ્ટવયા (પ્રોઇપદા) એક નક્ષત્ર.'
૧. સૂર્ય.૩૯, જબૂ.૧૬૧. પોકિલ આ અને પુલિ એક છે.'
૧. વિશેષા.૧૮૧૬, આવયૂ.૧.પૃ.૨૩૫. પોતણ (પોતન) જુઓ પોયણપુર.'
૧. બૃભા. ૬૧૯૮. પોતણપુર (પોતનપુર) જુઓ પોયણપુર.'
૧. આવયૂ.૧.પૃ.૪૫૬. પોત્તપૂમિત્ત (પોતપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)ના શિષ્ય. તેમની પાસે એવી અલૌકિક શક્તિ હતી કે તે પોતાની ઇચ્છાથી જ ધારે તે વસ્ત્રો પેદા કરી શકતા હતા.'
૧. આવયૂ. ૧.પૃ.૪૦૯, આવભા.૧૪૨, આવહ.પૃ.૩૦૭-૩૦૮. પોત્તિય (પૌતિક) વસ્ત્રો પહેરતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૨ ૧. ભગઅ.પુ.૫૧૯.
૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. પોમિલ (પૌમિલ) આચાર્ય વઈરસણ(૩)ના શિષ્ય. તે શ્રમણશાખા પોમિલાના જનક હતા.'
૧. કલ્પ.પૂ.૨૫૫. પોમિલા (પૌમિલા) પોમિલથી શરૂ થયેલી શ્રમણશાખા."
૧. કલ્પ.પૃ.૨૫૫. પોયણ (પોતન) જુઓ પોયણપુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org