________________
८४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૮, વિશેષા.૧૭૮૮, આવનિ.૪૨૫. પોયણપુર (પોતનપુર) જે દસામાં પ્રથમ તેમજ પ્રથમ વાસદેવ(૧) હતા તે તિવિટ્ટ(૧) જ્યાં જન્મ્યા હતા તે નગર. તેમના પિતા રાજા પયાવાઇ(૧) હતા અને તેમની માતા રાણી મિયાવઈ (૨) હતી. ચોથા વાસુદેવ તેમના પૂર્વભવમાં નિદાન (તીવ્ર સંકલ્પ, ઇચ્છા) સાથે અહીં મૃત્યુ પામ્યા હતા. પોતાની રાણી ધારિણી(૨૯) સાથે રાજા સોમચંદ(૨) અહીં રાજ કરતા હતા. રાજા જિયસત્ત(૩૨)એ શ્રમણ તરીકે અન્યમતવાદીઓને વાદમાં અહીં હરાવ્યા હતા. આચાર્ય રત્નાકર પોતાના પાંચ સો શિષ્યો સાથે આ નગરમાં આવ્યા હતા. શ્રમણી પુફચૂલા(૨) પણ આ નગરમાં આવ્યા હતા. પોયણપુરની એકતા ગોદાવરી નદી ઉપર આવેલા પૈઠણ સાથે સ્થાપવામાં આવી છે પણ કેટલાક તેની એકતા અલ્હાબાદ પાસે આવેલા ઝુસી (Jhusi) સાથે સ્થાપે છે. ૧.વિશેષા.૧૭૮૮, આવનિ.૪૨૫, ૬. બૃભા.૬૧૯૮,બૃ.૧૬૩૭, વ્યવભા. સમ.૧૫૮.
| ૪.૧૦૭. ૨. આવચૂ.૧.પૃ.૨૩૨.
૭. પિંડનિમ.પૃ.૭૫. ૩.વિશેષા.૧૮૧૩-૧૪, આવનિ.૪૪૭- ૮. સંતા.પ૬. ૪૮, કલ્પવિ.પૃ.૪૩.
૯. જિઓડિ.પૃ.૧૫૭,શ્રમ.પૃ.૩૭૭, લાઈ. ૪ તીર્થો.૬૦૮, સમ.૧૫૮.
પૃ.૩૨૩. ૫. આવયૂ.૧.પૃ.૪૫૬. પોરિસીમંડલ (પૌરુષીમડુલ) રાત અને દિવસના પ્રહરોનું (પોરિસીઓનું = પૌરૂષીઓનું) વર્ણન કરતો ઉક્કાલિએ આગમગ્રW. તે હાલ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે.
૧.નન્ટિ.૪૪, નદિચૂ.પૃ.૫૮, નમિ .પૃ.૨૦૫, નિશીયૂ.૪,પૃ.૨૩૫. ૧. પોલાસ સેવિયા નગરની બહાર આવેલું ઉદ્યાન. આચાર્ય આસાઢ વિહાર કરી અહીં આવ્યા હતા અને આ ઉદ્યાનમાં તેમનું મૃત્યુ થયું હતું. કેટલીક ગેરસમજના કારણે તેમના શિષ્યોએ તેમના નામે ખોટા સિદ્ધાન્તની સ્થાપ્ના કરી સંઘભેદ(નિહ્નવ) કર્યો. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૂ.૧૬૦, સ્થાઅ.પૃ.૪૧૨, વિશેષા.૨૮૫૮, આવભા.
૧૩૦, નિશીભા.૫૫૯૯. ૨. પોલાસ પેઢાલગામમાં આવેલું ચૈત્ય. તિર્થંકર મહાવીર વિહાર કરતાં અહીં આવ્યા હતા, એક રાત ગાળી હતી અને મહાપડિયા ધારણ કરી હતી.'
૧. વિશેષા.૧૯૫૩, આવયૂ.૧.પૃ.૩૦૧, આવનિ.૪૯૪. પોલાસપુર જયાં તિત્થર મહાવીર આવ્યા હતા તે નગર. તે નગરમાં સહસંબવણ(૬) નામનું ઉદ્યાન હતું. રાજા જિયસત્ત(૯) ત્યાં રાજ કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org