________________
૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમનો પુત્ર હતો.'
- ૧. વિપા.૩૪. ૪. અજુણ રૂપસૌન્દર્યના રાગને કારણે જીવ ગુમાવનાર ચોર.
૧. આચાર્.પૃ.૧૦૬, આચાશી પૃ.૧૫૪, વ્યવભા. ૬.૨૧૩. ૫. અજુણ તિર્થીયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ જે પાછળથી ગોસાલનો શિષ્ય બન્યો. તેનું પૂરું નામ છે અર્જુણ ગોમાયુપુત્ત.'
૧. ભગ.૫૩૯. ૬. અલ્લુણ છઠ્ઠ મૃત શરીર જેમાં ગોસાલના આત્માએ પ્રવેશ કર્યો હતો તે આ અજુણનું હતું. આ અજુણનું પૂરું નામ અજુણ ગોયમપુર હતું.'
૧. ભગ. ૫૫૦. અજુણા(અર્જુનક) આ અને અજુણ(૧) એક જ છે.'
૧. ઉત્તરાર્. પૃ. ૭૦, અન્ત.૧૩. અજુણઅમાલાગાર (અર્જનકમાલાકાર) આ અને અર્જુણ(૧) એક જ છે. "
૧. અત.૧૩. અજુણગ (અર્જુનક) જુઓ અજુણ(૧).'
૧. ઉત્તરાનિ.પૂ.૧૧૨. અજ્જણગ ગોયમપુર (અર્જુનક ગૌતમપુત્ર) આ અને અજુણ(૬) એક છે.'
૧. ભગ. ૫૫૦. અજુણ ગોમાયુપુર (અર્જુન ગોમાયુપુત્ર) અર્જુણ(પ)નું પૂરું નામ.'
૧. ભગ. પ૩૯. અજ્ણ ગોયમપુર (અર્જુન ગૌતમપુત્ર) અજુણ(૬)નું પૂરું નામ.'
૧. ભગ. ૫૫૦. અજુણમાલાગાર (અર્જુનમાલાકાર) આ અને અજુણ(૧) એક જ છે."
૧. અત્ત.૧૩. અજ્ણય અર્જુનક) આ અને અજુણ(૪) એક જ છે.'
૧. આચાર્પૃ.૧૦૬. અજ્ણયચોર (અર્જુનકચૌર) આ અને અર્જુણ(૪) એક જ છે."
૧. આચાર્ચ, પૃ.૧૦૬. જુણ (અર્જુન) આ અને અજુણ(૫) એક જ છે.' ૧. ભગ.૫૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org