________________
૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. અંબા એક વાણમંતર દેવી.
૧. આવહ. પૃ. ૬૯૧, તીર્થો. ૬૮૬. ૩. અંબા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી.
૧. આવહ. પૃ.૪૧૧. અંબુભખિ (અબુભક્ષિ) પાણી ઉપર (અર્થાત પાણી પીને જ) જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.
૧. ભગ.૪૧૭, નિર. ૩.૩., પ. ૩૮. અંબુવાસિ (અબુવાસિન) આ અને જલવાસિ એક જ છે."
૧. ઔપ. ૩૮, ભગ. ૪૧૭ અકંપિય (અકંપિત) તિત્થર મહાવીરના આઠમાં ગણતર. તે મહિલામાં પિતા દેવ(૧) અને માતા જયંતી(૧૦)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાન વિદ્વાન હતા. મહાવીરની ખ્યાતિ સાંભળી તે મજૂઝિમાપાવામાં મહાવીરને મળ્યા. સર્વજ્ઞ મહાવીરે તેમના જણાવ્યા વિના તેમને કહ્યું કે તેમના મનમાં નરકના અસ્તિત્વ વિશે શંકા છે અને પછી મહાવીરે તેમની શંકા દૂર કરી. આના કારણે તે મહાવીરથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાના ૩૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે કુલ ૭૮ વર્ષ જીવ્યા - ૪૮ વર્ષ ગૃહસ્થ તરીકે, ૯ વર્ષ સાધુ તરીકે અને ૨૧ વર્ષ કેવલી તરીકે તેમનો અને નવમા ગણહર અમલભાયાનો એક જ ગણ હતો." ૧. આવનિ ૫૯૫,૬૪૫, વિશેષા. 1 કલ્પવિ. પૃ. ૧૮૬. ૨૦૧૩, ૨૫૦૬.
૩. સ. ૭૮. ૨. આવનિ.૬૪૮-૪૯,વિશેષા. ૪. વિશેષા. ૨૫૧૨, ૨૫૧૪, ૨૫૧૬, ૨૩૬૪, ૨૩૮૦, ૨૪૩૭,
સમઅ. પૃ. ૮૬. આવનિ. ૬૨૭, નદિ. ગાથા ૨૧, | ૫. કલ્પવિ. પૃ. ૨૪૮.
કલ્પ(થરાવલી).૩, સમ.૧૧, અકણ (અકર્ણ) એક અંતરદીવ.'
૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા. ૩૬, જીવા. ૧૦૮, નદિમ. પૃ. ૧૦૩. અકસ્મભૂમિ (અકર્મભૂમિ) અકર્મની ભૂમિ જયાં મનુષ્યને અસિકર્મ(યુદ્ધમાં તરવાર ચલાવવાનું અર્થાત્ લડવાનું કામ), મસિકર્મ(લખવાનું કામ), કૃષિકર્મ (ખેતી કરવાનું કામ) જેવું કોઈ પણ કર્મ યા કામ કરવાની આવશ્યકતા નથી કારણ કે તેની બધી જરૂરિયાતો કલ્પવૃક્ષો પૂરી કરે છે. આવી ભૂમિઓ કુલ ત્રીસ છે - પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org