________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯ હેમવય, પાંચ હરિવાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્મગવાસ અને પાંચ હેરષ્ણવય. આમ અકસ્મભૂમિઓના પાંચ પાંચના છ વર્ગો થાય છે. દરેક વર્ગની એક એક ભૂમિ જંબુદ્દીવમાં, બે બે ભૂમિઓ ધાયઈસંડમાં અને બે બે ભૂમિઓ પુફખરવરદીવમાં આવેલી છે.
૧. નદિમ. પૃ. ૧૦૨. ૨. ભગ. ૬૭૫, નન્દિહ, પૃ. ૩૩. ૩. સ્થા.૧૯૭ અકામમરણ આ અને અકામમરણિજજ એક જ છે.'
૧. ઉત્તરાનિ. પૃ. ૯. અકામમરણિજજ (અકામમરણીય) ઉત્તરયણનું પાંચમું અધ્યયન.'
૧. સમ. ૩૬, ઉત્તરાનિ. પૃ. ૯. અક્કસ્થલી (અર્કસ્થલી) આણંદપુરનું બીજું નામ.'
૧. નિશીયૂ. ૩. પૃ. ૧૯૨. અખપાદ (અક્ષપાદ) ન્યાયદર્શનના પ્રણેતા અને એક પાષષ્ઠિનું.
૧. નિશીયૂ. ૪. પૃ. ૫૮.
૨. નદિહ.પૃ.૭, સૂત્રશી. પૃ.૯, આવહ.પૃ.૧૦૭, ઉત્તરાક. પૃ. ૨૯૮. અફખરપુઠિયા (અક્ષરપૃષ્ટિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક.'
૧. સ. ૧૮, પ્રજ્ઞા. ૩૭. અકખાગ (આખ્યાક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'
૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી. પૃ. ૧૨૩. ૧. અખોભ (અક્ષોભ) અંતગડદસાના પ્રથમ વર્ગનું આઠમું અધ્યયન.'
૧. અન્ત.૧ ૨. અખોભ બારવઈના રાજા વહિ(૧) અને તેની રાણી ધારિણી (૫)ના દસ પુત્રોમાંનો એક પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિઠણેમિનો શિષ્ય બન્યો. બાર વર્ષનું સાધુજીવન ગાળી લેવુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.'
૧. અન્ત. ૨, અત્ત. પૃ. ૨. ૩. અખોભ અંતગડદસાના બીજા વર્ગનું પહેલું અધ્યયન."
૧. અન્ત. ૩. ૪. અખોભ બારવઈના વહિ(૧) રાજા અને તેની રાણી ધારિણી(પ)ના આઠ પુત્રોમાંનો એક પુત્ર. તે સંસાર ત્યાગીને તિર્થીયર અરિઠણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષનું શ્રમણજીવન જીવી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષે ગયો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org