________________
૩૭૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તત્તજલા (તસજલા) જંબુદ્દીવમાં સીયા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પૂર્વે આવેલ અત્તરનદી.'
૧. સ્થા.૧૯૭, પ૨૨, જબૂ.૯૬. તત્તવઈ અથવા તત્તવતી (તત્ત્વવતી) સુઘોસ(૫) નગરના રાજા અજુણ(૩)ની પત્ની અને રાજકુમાર ભદ્દણંદી(૪)ની માતા.'
૧. વિપા.૩૪. તમતમપ્રભા (તમસ્તમ પ્રભા) સાતમી નરકભૂમિ. માઘવઈ તેનું ગોત્રનામ છે. તેમાં પાંચ વિકરાળ વાસસ્થાનો છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુય, મહારોરુગ અને અખઇટ્ટાણ. ૧.સ્થા.૬૪૮,જીવા. ૬૯-૭૦, અનુ. | ૨. જીવા. ૬૭, ૧૨૨, અનુ.પૃ.૮૯-૯૦, [ ૩. સમ.૩૩, સ્થા.૪૫૧.
ઉત્તરાશા.પૃ.૬૯૭. તમતમા (તમસ્તમા) આ અને તમતમપ્રભા એક છે.
૧. અનુ.૧૨૨. તમપ્રભા (તમ પ્રભા) છઠ્ઠી નરકભૂમિ.મઘા(૧) તેનું ગોત્રનામ છે. જે
૧. સ્થા.૬૪૮, જીવા. ૬૯-૭૦, ઉત્તરાશા. પૂ. ૬૯૭, અનુ.પૃ.૮૯.
૨. જીવા. ૬૭. તમા આ અને તમઠુભા એક છે.'
૧. ઉત્તરાશા.પૃ.૬૯૭. તમુઅ (તમસ્ક) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો પાંચમો ઉદ્દેશક.'
૧. ભગ.૨૨૯. તમ્મદઅ (તન્મોદક) રાયગિહનો પાખંડીમત ધરાવતો ગૃહસ્થ."
૧. ભગ.૩૦૫. તયાહાર (ત્વચાહાર) વૃક્ષની છાલ ઉપર જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૧
૧. ઔપ.૩૮, નિર.૩.૩. તરંગવાઈ (તરવતી) એક લૌકિક કથા.' ૧. દશચૂ.પૃ.૧૦૬,૧૦૯, વિશેષા.૧૫૧૬, નિશીયૂ.૨ પૃ.૪૧૬, ૪,પૃ.૨૬, વ્યવભા.
૫.૧૭, બૃભા. પ૬૪-૬૫. તરુણ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org