________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઋષિ. ૨૧, ઋષિ (સંગ્રહણી). તવ (તપસ્) આ અને તવોમગ્ન એક છે.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૯.
તવણિજ્જ (તપનીય) રુયગવર પર્વતના પૂર્વ ભાગનું શિખર.૧
૧. સ્થા. ૬૪૩.
તવોમન્ગ (તપોમાર્ગ) ઉત્તરજ્ઞયણનું ત્રીસમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯.
તાણગ ખરાબ સોબતવાળી વ્યક્તિ.૧
૧. નિ ૧૦૦.
૧
તામિલ તામિલિત્ત નગરના શેઠ. તે મોરિયપુત્ત(૨) નામે પણ જાણીતા હતા. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યા અને ઉગ્ર તપ કર્યું. મૃત્યુ પછી તેમણે ઈસાહિંદ તરીકે જન્મ લીધો.૧
૧. પ્રજ્ઞા.૩૭, ભગ.૧૩૪,સૂત્રશી.પૃ. ૧૨૩, બૃભા.૩૯૧૨, બૃક્ષે. ૩૪૨, ઉત્તરાશા. પૃ. ૬૦૫, વ્યવ.
૧. ભગ. ૧૩૪-૩૭, ૪૧૭, ઉત્તરાશા.પૃ.૬૮.
તામલિત્ત (તાપ્રલિપ્ત) આ અને તામિલત્તિ એક છે.૧
૧. વ્યવભા, ૭.૩૨,
તામલિત્તિ (તાપ્રલિમિ) વંગ દેશની રાજધાની. તામલિ શેઠ આ નગરના હતા. (જમીન અને સમુદ્ર સાથે જોડાયેલું) તે બંદર હતું. તેની એકતા રૂપનારાયણ (Rupnarayan) નદીના હુગલી સાથેના સંગમથી ઉપરની બાજુએ બાર માઈલના અંતરે, રૂપનારાયણ નદીના ઉપસાગર ઉપર આવેલા તામલુક (Tamluk) સાથે સ્થાપવામાં આવી છે.
૭.૩૨.
૨. એજિઇ. પૃ.૫૦૪.
તામલિત્તિઆ (તાપ્રલિમિકા) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.
૧. કલ્પ.પૃ.૨૫૬.
Jain Education International
૩૭૫
તારઅ (તારક) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા નવ ડિસન્નુમાંના બીજા. તે દુવિદ્ય(૨) વડે હણાયા હતા.૧
૧. સ્થા.૨૭૨, સમ.૧૫૮, વિશેષા.૧૭૬૭, તીર્થો. ૬૦૯.
તારગા (તારકા) જુઓ તારયા.
૧. સ્થા. ૨૭૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org