________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. એજિઇ. પૃ.૧૦૪-૧૦૫.
તસિલાયલ (તક્ષશિલાતલ) આ અને તસિલા એક છે.
૧. વિશેષા.૧૭૧૪, આનિ.૩૨૨.
તગરા અયલપુર નગરના પોતાના શિષ્ય' સાથે રાહાયરિયે જે નગરની મુલાકાત લીધી હતી તે નગ૨.૨ આ જ નગરમાં અરહિંમત્ત(૩)એ દત્ત(૫) શેઠ, તેમની પત્ની ભદ્દા(૧) અને તેમના પુત્ર અરહણગ(૨)ને દીક્ષા આપી હતી. તગરા નામની જ નદીના કિનારા ઉપર આ નગર આવેલું હતું. તેની એકતા ઓસ્માનાબાદ જિલ્લામાં વહેતી તીર્ણા નદી ઉપર આવેલા તેરા નામના ગામ સાથે સ્થાપવામાં આવી છે.
*
૧.ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાશા.પૃ.૧૦૦.
૨.વ્યવભા.૩.૩૩૯
૩. ઉત્તરાચૂ.પૃ.૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, મર.૪૮૯. તગરાયડ (તગરાતટ) આ અને તગરા એક છે.
૧. અનુ.૧૩૧, અનુહે.પૃ.૧૪૯.
તગરી આ અને તગરા એક છે.
૪. અનુ.૧૩૦.
૫. હીરાલાલ જૈન – કરકંડચરિઉ, પ્રસ્તાવના પૃ.૪૧ થી.
૧. ઉત્તરાચૂ.પૃ.૬૨.
તચ્ચાવાય (તથ્યાવાદ) દિકિવાયનું બીજું નામ.૧
૧. સ્થા. ૭૪૨.
તટ્ટ (ત્રસ્ત) ત્રીસ મુર્હુત્તમાંનું એક.
૧. સમ.૩૦, જમ્મૂ.૧૫૨.
તદ્રુવ (ત્રસ્તપ) અણવ મુહુત્તનું બીજું નામ.
૧. સમ.૩૦.
તત્થા (ત્વટ્ટ) ચિત્તા(૧) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧.
તણુતણૂઈ (તનુતન્વી) આ અને તયતી એક છે.
૧. સ્થા,૬૪૮.
તણૂઈ (તન્વી) ઇસિપમાારાનું બીજું નામ.
૧
૧. સમ.૧૨.
તણૂયતરી (તનુકતરી) ઇસિપમાારાનું બીજું નામ.
૧. સમ,૧૨.
Jain Education International
૩૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org