________________
૩૬૬
૧. સ્થા.૯૦.
ણિરંગણ (નિરંગણ) કોસંબીનો રાજમલ્લ. તેને ઉજ્જૈણીના મલ્લ અટ્ટણે હરાવ્યો હતો. ૧
૧. ઉત્તરાયૂ.પૃ.૧૦૯.
૧. ણિરંભા (નિરા) બલિ(૪)ની મુખ્ય પત્ની. તે પોતાના પૂર્વભવમાં સાવીના શેઠની પુત્રી હતી.
૧. શાતા.૧૫૦, ભગ.૪૦૬, સ્થા.૪૦૩.
૨. ણિરંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું ચોથું અધ્યયન.
૧. શાતા.૧૫૦.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ણિરયવિત્તિ (નિરયવિભક્તિ) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.` આ અને ણારયવિભત્તિ એક છે.
૧. સૂનિ.૨૫, સૂત્રચૂ.પૃ.૧૪૯.
૧. ણિરયાવલિયા (નિરયાવલિકા) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. અંગબાહિર આગમના વર્ગોમાંથી એક વર્ગ ઉવંગોનો છે. ઉવંગમાં એક પાંચનું જૂથ છે, તે જૂથમાંનો આ ગ્રન્થ છે. પાંચનું જૂથ આ પ્રમાણે છે– (૧) ણિરયાવલિયા, (૨) કપ્પવડંસિયા, (૩) પુષ્ક્રિયા, (૪) પુચૂલિયા અને (૫) વર્ણાિદસા. આ પાંચે ઉપર ચન્દ્રપ્રભસૂરિએ ટીકા લખી છે. ણિરયાવલિયામાં દસ અધ્યયનો છે,TM તેમનાં નામ નીચે પ્રમાણે છે – કાલ(૧૩), સુકાલ(૧), મહાકાલ(૧), કુણ્ડ(૫), સુકણ્ડ, મહાકણ્ડ(૧), વીરકણ્ડ(૧), રામકણ્ડ(૧), પિઉસેણકર્ણી અને મહાસેણકણ્ડ(૧). જુઓ ણિરયાવલિયા(૨).
-
૪. મિર.૧.૧.
૧. નન્દિ.૪૪, નન્દિમ.પૃ.૨૦૭, પાક્ષિ.પૃ.૪૫, નન્દ્રિચૂ.પૃ.૬૦. ૨. નિર.૧.૧,૨.૧,૫.૧. ૩. જમ્બુશા.પૃ.૨. ૨. ણિરયાવલિયા ણિરયાવલિયા(૧) ઉપરની નોંધ(entry)માં ઉવંગ વર્ગમાં જે પાંચનું જૂથ જણાવ્યું છે તે પાંચ માટેનું આ સામાન્ય નામ છે. કપ્પિયા(૨) એ ણિરયાવલિયા(૧)નું બીજું નામ છે.
૧
૧. જમ્બુશા.પૃ.૧-૨.
ણિત્તિ (નિવૃત્તિ) વિયાહપત્તિના ઓગણીસમા શતકનો આઠમો ઉદ્દેશક.૧
૧. ભગ.૬૪૮.
ણિરુંભા (નિરુમ્ભા) આ અને નિરંભા એક છે.
૧. શાતા.૧૫૦.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org