________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ણિમુગ્ગજલા (નિમગ્નજલા) જુઓ ણિમગ્ગજલા.
૧. આવચૂ.૧.પૃ.૧૯૪, આવમ.પૃ.૨૩૦.
ણિમ્મમ (નિર્મમ) ભરહ(૨) ક્ષેત્રના સોળમા ભાવી તિર્થંકર અને સુલસા(૨)નો
ભાવી જન્મ.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૩.
ણિમ્મલ (નિર્મલ) બંભલોગના છ થરો યા કાંડોમાંનો એક.
૧. સ્થા.૫૧૬.
ણિયઇપવ્વયગ (નિયતિપર્વતક) સૂરિયાભ સ્વર્ગીય વાસસ્થાનમાં આવેલા એક જાતના પર્વતો. તે વાસસ્થાનમાં વસતા દેવો સદા ક્રીડા કરતા હોય છે.૧
૧. ભૃગ.૧૭૬.
ણિયઠિ (નિન્થિ) જુઓ ખુ′ગણિયુંઠિજ્જ. ૧. ઉત્તરાનિ.પૃ.૯.
૧
૧. રાજ.૧૧૨, રાજમ.પૃ.૧૯૫.
૧. ણિયુંઠ (નિર્પ્રન્થ) આ અને ણિગ્રંથ એક છે.
૧
૧. ભગ.૭૫૧, જીતભા.૨૪૩, ૨૮૧, ઉત્તરા.૧૨.૧૬,૧૫.૧૧, ઉત્તરાનિ.પૃ.૨૫૬, ઉત્તરાયૂ.પૃ.૧૪૩.
૨. ણિમંઠ વિયાહપણત્તિના પાંચમા શતકનો આઠમો ઉદેશક.૧
ણિયુંઠિજ્જ (નિર્ગન્ધીય) જુઓ અણાહપવજ્જા. ૧. ઉત્તરાનિ.પૃ.૯.
ણિયંઠીપુત્ત (નિર્ગન્ધિપુત્ર) તિત્શયર મહાવીરનો શિષ્ય,
૧, ભગ.૨૨૧,
ણિયયપન્વય (નિયતપર્વત) આ અને ણિયઇપન્વયગ એક છે.
૧. રાજમ.પૃ.૧૯૫.
ણિયલ (નિગડ) આ અને ણિયલ્લ એક છે.
૧
૩૬૫
૧.સ્થાઅ.પૃ.૭૯.
ણિયલ્લ (નિગડ) અઠ્યાસી ગહમાંનો એક. કેવળ ઠાણમાં જ તેનો ઉલ્લેખ છે.
૧.સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯.
૧. શિરઇ (નિÁતિ) પખવાડિયાના પંદરમા દિવસની રાત્રિનું બીજું નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. ૨. શિરઇ મૂલણક્ષ્મત્ત(૧)ની અધિષ્ઠાત્રી દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org