________________
૩૫૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. જ્ઞાતાઅ.પૃ.૧૨૩,આવચૂ.૧.પૃ.૧૭૬,જ્ઞાતા.૬૪.
૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૬૩૭,
૨. ણલિણાવઈ સુહાવહ પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૧૦૨.
૧. લિણિગુમ્મ (નલિનીગુલ્મ) કલ્પવડિસિયાનું આઠમું અધ્યયન.
૧. નિર.૨.૧.
૨. ણલિણિગુમ્મ રામકર્ણાનો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો.૧
૧. નિ૨.૨.૮.
૩. ણલિણિગુમ્મ ભરહ(૨)ના પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) જે આઠ રાજાઓને ભવિષ્યમાં દીક્ષા આપશે તેમાંનો એક રાજા.
૧. સ્થા.૬૨૫.
૪. ણલિણિગુમ્મ સોહમ્મકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. આચાર્ય આસાઢ(૧) મરીને તેમાં દેવ તરીકે જન્મ્યા હતા.
૧. આવભા.૧૩૦, નિશીભા.૫૫૯૯.
૨. વિશેષા.૨૮૫૭,ઉત્તરાશા.પૃ.૧૬૦. ૫. ણલિણિગુમ્મ પુંડરીગિણી(૧) નગરીની બહાર આવેલું ઉદ્યાન. જુઓ ણલિણિવણ.
૧
૧. આચૂ.૧.પૃ.૧૩૩, ૩૮૪, ઉત્તરાશા.પૃ.૩૨૬.
૬. ણલિણિગુમ્મ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. આ વાસસ્થાન લિણિગુમ્મ(૪)થી ભિન્ન છે.
૧
Jain Education International
૧
૧. સમ.૧૮.
ણલિણિવણ (નલિનીવન) પુંડરીગિણી(૧) નગરીની સમીપમાં આવેલું ઉદ્યાન. સંભવતઃ આ અને ણલિણિગુમ્મ(૫) એક છે.
૧. શાતા.૧૪૧.
ણલિયા (નાલિકા) સોમ(૧) અને સોમ(૨) આ બેમાંથી દરેકની રાજધાનીનું નામ ણલિયા છે. વધુ વિગતો માટે જુઓ સોમપ્પભ(૨).
1
૧. ભગઅ.પૃ.૨૦૪.
ણવગ (નવક) વસંતપુર(૩)ના એક શેઠ.૧
૧. આવહ.પૃ.૯૮.
૧. ણવમિયા (નવમિકા) પશ્ચિમ યગ(૧) પર્વતના રુયગુત્તમ શિખર ઉપર વસતી
For Private & Personal Use Only
www.jainelibrary.org