________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૩ એક મુખ્ય દિસાકુમારી.'
૧. જખૂ.૧૧૪, તીર્થો.૧૫૭, સ્થા. ૬૪૩. ૨. સવમિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું છઠ્ઠું અધ્યયન."
૧. જ્ઞાતા.૧પ૭. ૩. ણમિયા કંપિલ્લપુરના શેઠની પુત્રી. તિર્થંકર પાસ(૧)એ તેને દીક્ષા આપી હતી." પછીના ભવમાં તે સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી છે. ૧. જ્ઞાતા.૧૫૭.
૨. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૪. સવમિયા સર્ટુરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને ણમિયા(૧) એક વ્યક્તિ છે. મહાપુરિસની મુખ્ય પત્નીનું નામ પણ સવમિયા જ છે.'
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. સવમી જુઓ ણમિયા(૧).૧
• ૧. તીર્થો.૧૫૭. સહવાહણ (નભોવાહન) ભરુચ્છના રાજા. પટ્ટાણના રાજા સાલવાહણે ભરુચ્છ ઉપર કેટલીય વાર આક્રમણ કર્યું પરંતુ નગરની અતિ સમૃદ્ધિના કારણે તે વારંવાર હાર્યો. છેવટે તે પોતાના મન્ત્રીની બુદ્ધિચાતુરીથી જીત્યો. આ મ7ીએ સહવાહણના મસ્ત્રી તરીકે પણ થોડો વખત કામ કર્યું હતું. પરંતુ સાલવાહણ સામેના યુદ્ધમાં તેણે હવાહણને દગો દીધો. ૧. આવચૂ.૧.૫.૧૦૯, ૨,પૃ.૨૦૦, આવનિ.૧૨૯૯, વ્યવભા.૩.૫૮, બૂમ.પૃ.પર,
આવહ.પૃ.૭૧૨. હસેણ (નભસેન) મહાવીરના નિર્વાણ પછીનો રાજા.'
૧. તીર્થો. ૬૨૨. ૧. ણાઇલ (નાગિલ) આચાર્ય વઈરસેણ (૩)નો શિષ્ય. હાઈલા નામની શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ.૧
૧. કલ્પ.પૃ.૨૫૫. ૨. ફાઇલ ચંપા નગરનો શ્રમણોપાસક. તે સોની કુમારસંદિનો મિત્ર હતો. (આ કુમારસંદિઅણંગસણ નામે પણ જાણીતો હતો). મૃત્યુ પછી શાઇલ અમ્યુયદેવલોકમાં દેવ થયો.
૧. આવયૂ.૧.પૃ.૩૯૭-૯૮, નિશીયૂ.૩.પૃ.૧૪૧. ૩. ફાઈલ કુસન્થલ નગરનો શ્રાવક. તિર્થીયર અરિદ્રણેમિના સમયમાં તે મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org