________________
૩૫૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. લિણ ણલિણમૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે."
૧. જબૂ.૯૫. ૩. લિણ ભરહ(૨)ના ભાવી પ્રથમ તિર્થંકર મહાપઉમ (૧૦)ની પાસે ભવિષ્યમાં દીક્ષા લેનારા આઠ રાજાઓમાંનો એક.'
૧. સ્થા. ૬૨૫. ૪. ણલિણ પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગના આઠ પ્રદેશવિભાગોમાંનો એક.' અસોગા(૧) તેની રાજધાની છે. બીજાં કેટલાંક સ્થાનોમાં અસોગાના બદલે અવરાનો ઉલ્લેખ છે.
૧. સમ.૩૪, સ્થા.૯૨. ૨. જબૂ.૧૦૨. ૩. સ્થાઅ.પૃ.૪૩૮. ૫. સલિણ મહાસુક્ક (૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તે દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૮. ૬. સલિણ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા.૬૪૩. ૭. ણલિણ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૭. સલિકૂડ (નલિનકૂટ) મંગલાવઈ(૧) પ્રદેશની પશ્ચિમે, આવત્ત(૧)ની પૂર્વે, શીલવંત પર્વતની દક્ષિણ અને સીતા નદીની ઉત્તરે મહાવિદેહમાં આવેલો એક વફખાર પર્વત. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણ, ણલિણ(૨), આવત્ત(૩), અને મંગલાવત્ત(૧).૧
૧. જબૂ.૯૫, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ણલિણગુમ્મ (નલિનગુલ્મ) જુઓ ણલિણિગુમ્મ(૬)."
૧. સ્થા. ૬૨૫, સમ.૧૮. લિણા (નલિના) અંદર(૩) પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલી પુષ્કરિણી."
૧. જબૂ.૯૦,૧૦૩. ૧. લિણાવઈ (નલિનાવતી) મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણ પશ્ચિમમાં આવેલો એક વિજય૨૩) અર્થાત્ પ્રદેશ (district). આ પ્રદેશની રાજધાની વયસોગા છે. આ પ્રદેશ સલિલાવઈ નામે પણ ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org