________________
૩૫૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સરદત્ત (નરદત્ત) બાવીસમા તીર્થંકર અરિટ્ટણેમિના પ્રથમ ગણધર. તેમનું બીજું નામ વરદત્ત(૪) છે.
૧. સ.૧૫૭, આવપૂ.૧,પૃ.૧૫૯. સરદત્તા (નરદત્તા) એક દેવી.'
૧. આવ.પૃ.૧૮. ણરદેવ (નરદેવ) ઉસભ(૧)ના એકસો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. રયવિભત્તિ (નરકવિભક્તિ) સૂયગડનું પાંચમું અધ્યયન.'
૧. સમ.૨૩. Pરવાહણ (નરવાહન) આ નામની લોકકથાનો નાયક.'
૧. નિશીયૂ.૨,પૃ.૪૧૬, આચાર્.પૃ.૧૮૭. ણરવાહણિય (નરવાહનિક) માણસોને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટેના વાહનોના કામમાં રોકાયેલા ધંધાદારી માણસોનું ધંધાદારી આરિય (આય) મંડળ.
૧. પ્રજ્ઞા. ૩૭. હરિંદ (નરેદ્ર) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે અને તે દેવો બાર હજાર વર્ષે એકવાર શ્વાસ લે છે.'
૧. સમ.૧૨. હરિંદકંત (નરેન્દ્રકાન્ત) હરિંદ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. રિંદુત્તરવહિંસગ (નરેન્દ્રોત્તરાવતંક) રિંદ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. ણરુત્તમ (નરોત્તમ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ણલગિરિ (નલગિરિ) ઉજ્જૈણીના રાજા પોઇનો પ્રસિદ્ધ હાથી. તે અણગિરિ નામે પણ જાણીતો હતો. ૨ ૧. આવયૂ.૧.પૃ.૪૦૦, ૨.પૃ.૧૬૦-૬૧.
૨. નિશીયૂ.૩.પૃ.૧૪૫. ણલદામ (નલદામ) ચંદ્રગુપ્તના રાજકાળમાં ચાણક્કે નીમેલો પોલીસ અધીક્ષક.'
૧. દશચૂ.૫.૫૨, વ્યવભા.૩.૯૧, સ્થાઅ.પૃ.૨૫૮. ૧. લિણ (નલિન) વિયાહપણત્તિના અગિયારમા શતકનો આઠમો ઉદ્દેશક.'
૧. ભગ.૪૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org