________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩૯ ૩. નિર.૧.૧, અનુત્ત.૧, જ્ઞાતા.૭. ૪. અત્ત.૧૬.
૫. નિરચં.૧.૧(પૃ.૫). ૨. ગંદા અંતગડદસાના સાતમા વર્ગનું પહેલું અધ્યયન.'
૧. અત્ત.૧૬. ૩. ગંદા ભદિલપુરના રાજા દઢરહ(૧)ની રાણી અને દસમા તિર્થંકર સીયલની માતા.'
૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૩, સ્થાઅ.પૃ.૩૦૮. ૪. ગંદા વાણારસીના ભદ્રણ(૨)ની પત્ની અને સિરિદેવી(૬)ની માતા.'
૧. આવયૂ.૨,પૃ.૨૦૨. ૫. ગંદા મહાવીરના નવમા ગણધર અમલભાયાની માતા.'
૧. આવનિ.૬૪૯, વિશેષા.૨૫૧૦. ૬. ગંદા કોસંબીના રાજા સયાણીયના મનની સુગુત્તની પત્ની. તે રાણી મિયાવઈ (૧)ની સખી હતી. એક વાર ભિક્ષાની આશાએ મહાવીર તેના ઘરે ગયા હતા. ૧. આવચૂ.૧.૫.૩૧૬-૧૭, આવનિ પ૨૦-૨૨, વિશેષા.૧૯૭૬, કલ્પવિ.પૃ. ૧૭૦,
કલ્પધ.પૃ.૧૦૯. ૭. ગંદા આ અને ઉસભ(૧)ની બે પત્નીઓમાંની એક સુણંદા(૨)એક જ વ્યક્તિ છે."
૧. આવનિ.૧૯૧, વિશેષા.૧૬૦૭, આવપૂ.૧.પૃ.૧૫૨. ૮. ગંદા રુયગ(૧)પર્વતના પૂર્વ ભાગમાં આવેલા તવણિજ્જ નામના શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક.'
૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૩. ૯. ગંદા ગંદીસર(૧) દ્વીપમાં આવેલા પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી. પુષ્કરિણી.'
૧. જીવા.૧૮૩, સ્થા.૩૦૭. ૧૦. ગંદા ચંપા નગરીની બહાર આવેલું તળાવ.'
૧. જ્ઞાતા.૪૬. ૧૧. ગંદા રાયગિહના હિરાઘસુ ણંદ(૧૧)એ વેભાર ગિરિ પાસે બંધાવેલું તળાવ.'
૧. જ્ઞાતા.૯૩. ૧૨. ગંદા પખવાડિયાનો પહેલો, છઠ્ઠો અને અગિયારમો દિવસ.'
૧. ગણિ.૯-૧૦, સૂર્ય.૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org