________________
૩૪૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩. ગુંદા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણ(૨)ની રાણી કણ્વરાઇ(૩)ની રાજધાની છે.
૧. સ્થા.૩૦૭.
૧. ણંદાવત્ત (નન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧૫.
૨. ણંદાવત્ત આ અને ણંદિઆવત્ત(૩) એક છે.
૧. સ્થા.૬૪૪.
૨
૧. ગંદિ (નન્દિ) અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ. આ ગદ્યપદ્યમય રચના છે. તે જ્ઞાન અને જ્ઞાનના વર્ગીકરણોનું નિરૂપણ કરે છે. શરૂઆતની કેટલીક ગાથાઓ આપણને મહાવીરના અગિયાર ગણધરોનાં નામો આપે છે તેમ જ સુહમ્મ(૧)થી દૂસગણિ સુધીના સત્તાવીસ આચાર્યોની યાદી પણ આપે છે. પાંચ પ્રકારનાં જ્ઞાનોનું વિગતવાર વિવરણ મોટે ભાગે ગદ્યમાં આપવામાં આવ્યું છે. દૂસગણિના શિષ્ય દેવવાયગને આ ગ્રન્થના કર્તા કહેવામાં આવ્યા છે. આચાર્ય હરિભદ્રેષ અને આચાર્ય મલયગિરિએ તેના ઉપર ટીકા (વૃત્તિ) રચી છે. જિણદાસગણિએ તેના ઉ૫૨ ચૂર્ણિ લખી છે.
૧. પાક્ષિ.પૃ.૪૩, નન્દિ.૪૪,નિશીયૂ.
અનુહે.પૃ.૯.
૪.પૃ.૨૩૫, ૨.નમિ.પૃ.૧. ૩.નન્જિ. ગાથા ૨૦-૪૩.
૨. શંદિ આ અને ગંદિગ્ધામ(૬) એક છે.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯.
૧. આવચૂ.૨.પૃ.૧૭૫.
૫. ગંદિ જુઓ ણદિવદ્ધણ(૨).૧
૧. વિપા.૨.
૪. નન્દ્રિચૂ.પૃ.૧૦. ૫. અનુહે.પૃ.૧૦૦.
૧
૩. ણંદિ મહાવીરના પિતાના મિત્ર. તે ણદિગ્ગામ(૧)ના હતા. ૧. આવચૂ.૧.પૃ.૩૧૬,વિશેષા.૧૯૭૫, આનિ.૫૨૦.
૪. ગંદિ મહીસ્સરના બે મિત્રોમાંનો એક.
૬. પ્રજ્ઞામ.પૃ.૨૯૮, ૩૧૧, ૩૭૫. ૭. અનુયૂ.પૃ.૧, નચૂિ.પૃ.૧.
Jain Education International
૬. ણંદિ આ અને ણંદ(૭) એક છે. ૧. તીર્થો.૧૧૪૩.
૧. ણંદિઅ (નન્દિક) કાસવ ગોત્રના એક સ્થવિર.૧
For Private & Personal Use Only
www.jainelibrary.org