________________
૩૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫. ૧. ણંદમતી (નન્દમતી) અંતગડદસાના સાતમા વર્ગનું બીજું અધ્યયન.' • ૧. અન્ત.૧૬. ૨. ણંદમતી રાયગિહના રાજા સેણિઅ(૧)ની રાણી. તે મહાવીર પાસે દીક્ષા લઈ શ્રમણી બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી."
૧. અત્ત.૧૬. ૧. ગંદમિત્ત (નન્દમિત્ર) ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી વાસુદેવ(૧).૧
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૨. ગંદમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર.
૧. જ્ઞાતા. ૭૭. ગંદલેસ (નન્ટલેશ્ય) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વાસ કરતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૫. ગંદવણ (નન્દવર્ણ) ણંદલેસ સમાન સ્વર્ગીય વાસસ્થાન..
૧. સમ.૧૫. સંદસિંગ (નન્દશૃંગ) ગંદવણ સમાન સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૫. ગંદસિટ્ટ (નન્દસૃષ્ટ) છંદવણ સમાન સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૫. ૧. ણંદસેણિયા (નન્દસેનિકા) અંતગડદસાના સાતમા વર્ગનું ચોથું અધ્યયન.'
૧. અન્ત.૧૬. ૨. મુંદસેણિયા રાયગિહના રાજા સેણિય(૧)ની રાણી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી.૧
૧. અન્ત.૧૬. ૧. ગંદા રાયગિહના રાજા સેણિય(૧)ની રાણી. તે બેણાતડ નગરના શેઠની પુત્રી હતી અને અભયકુમારની માતા હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિવૈયર મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષની શ્રમણજીવનની સાધના પછી છેવટે તે મોક્ષ પામી. તે સુણદા(૬) નામે પણ જાણીતી છે.' : ૧. અન્ત.૧૬, અનુત્ત.૧,નિર.૧.૧, જ્ઞાતા.૬, આવયૂ.૨,પૃ.૧૭૧.
૨. આવચૂ.૨,પૃ.૧૭૧, નદિમ.પૃ.૧૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org