________________
૩૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૯૦. જાઉકણ (જાતુકર્ણ) પુત્રાપોઢવયા નક્ષત્રનું ગોત્રનામ.'
૧. જબૂ.૧૫૯, સૂર્ય.૫૦. જાણ (યાન) વિયાહપત્તિના ત્રીજા શતકનો ચોથો ઉદ્દેશક.'
૧. ભગ. ૧૨૬. જાતરૂવ (જાતરૂપ) રણપ્રભા(૨)ના પ્રથમ કાંડનો તેરમો ભાગ.'
૧. સ્થા. ૭૭૮. જાયરૂવવહિંસા (જાતરૂપાવતંસક) ઈસાણ કલ્પ (સ્વર્ગ)માં આવેલું એક વાસસ્થાન.'
૧. ભગ. ૧૭૨. જાયવ (યાદવ) રાજકુમારી પજુસણ(૧), પઈવ, સંબ(૨), અણિરુદ્ધ(૨) વગેરે જે વંશના હતા તે વંશ.'
૧. જ્ઞાતા.૧૨૨. જાયા (જાતા) ચમર(૧) વગેરેની ત્રણ સભાઓમાંની એક.'
૧. સ્થા.૧૫૪. જારેકહ (જારેકૃષ્ણ) વાસિફ્ટ ગોત્રની એક શાખા."
૧. સ્થા. ૫૫૧. જાલંધર (જાલન્ધરો ઉસભદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)નું ગોત્ર.'
૧. આવ.૧,પૃ.૨૩૬. જાલા (જૂવાલા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા ચક્રવટ્ટિ મહાપઉમ(૪)ની માતા.'
૧. સમ.૧૫૮, ઉત્તરાક.પૃ.૩૩૩, આવનિ.૩૯૮. ૧. જાતિ અંતગડદાસાના ચોથા વર્ગનું પહેલું અધ્યયન.'
૧. અત્ત. ૮. ૨. જાલિ રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી તે સેતુંજ પર્વત ઉપર મોક્ષે ગયો.'
૧. અત્ત.૮. ૩. જાલિ અણુત્તરોવવાઇયદસાના પહેલા વર્ગનું પહેલું અધ્યયન.
૧. અનુત્ત.૧. ૪. જલિ રાયગિહના રાજા સેણિય( ) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org