________________
૨. સમ.૧પ૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧૭ ૧. ઉત્તરા.૧૪૩., ઉત્તરા.પૃ.૨૨૧, ૨૩૨. ૩. જસા સાતમા તિર્થંકર સુપાસ(૧)ની પ્રથમ શ્રમણી શિષ્યા. સમવાય અનુસાર તેનું નામ સોમા(પ) છે.
૧. તીર્થો.૪૫૮. જસોઆ (યશોદા) જુઓ જસોયા.
૧. આવભા.૭૯, કલ્પવિ.પૃ.૭૮, વિશેષા.૧૮૭૪. જસોધર (યશોધર) જુઓ જસોહર.
૧. સ્થા.૪૦૪, ૬૮૫. જસોધરા (યશોધરા) જુઓ જસોહરા.'
૧. તીર્થો.૧પ૬. જસોયા (યશોદા) મહાવીરની પત્ની. તે કોડિણ(૩) ગોત્રની હતી. તેમને પિયદેસણા નામની એક પુત્રી હતી.૨ ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯, આવભા.૭૯, આવયૂ.૧.પૃ.૨૪૫, વિશેષા.૧૮૭૪
૭૫. ૨. આવભા. ૮૦. ૧. જસોહર (યશોધર) જે આચાર્ય પંડવોને તેમના પૂર્વભવમાં અલગ્રામમાં દીક્ષા આપી હતી.
૧. મર.૪૫૧. ૨. જસોહર પાંચ સેનાપતિઓમાંનો એક. તે ધરણના હયદળનો નાયક હતો.'
૧. સ્થા.૪૦૪. ૩. જસોહર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ૪. જસોહર નવ ગેવિજગ સ્વર્ગીય વાસસ્થાનો(વિમાનો)માંનું છેલ્લું
૧. સ્થા.૬૮૫. ૧. જસોહરા (યશોધરા) પખવાડિયાના ચોથા દિવસની રાત્રિ અર્થાત્ ચોથની રાત."
૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૨. જસોહરા રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગમાં આવેલા ણલિણ(૬) શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક.૧
૧. સ્થા. ૬૪૩, તીર્થો. ૧૫૫, જબૂ.૧૧૪. ૩. જસોહરા જંબુસુદંસણાનું બીજું નામ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org