________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૨.પૃ.૧૯૧-૧૯૨, બૃભા.૫૦૯૯, આનિ.૧૨૮૩. જસમ(યશોમત્) વર્તમાન ઓસપ્પિણીમાં ભરહ(૨)માં થયેલા સાત કુલગરમાંના ત્રીજા. સુરૂવા (૬) તેમની પત્ની હતી. જસમની ઊંચાઈ ૭૦૦ ધનુષ હતી.
૧. સ્થા.૫૫૬, સમ.૧૫૭, તીર્થો.૭૫, વિશેષા.૧૫૬૮, આનિ.૧૫૫-૫૬, જમ્બુ.
૨૮-૨૯.
૩૧૬
જસમતી (યશોમતી) અમોહરહની પત્ની અને અગડદત્તની માતા.૧
૧. ઉત્તરાશા.પૃ.૨૧૩.
૧. જસવઈ (યશસ્વતી) પિટ્ટીચંપાના સાલ અને મહાસાલની બેન. તેને કંપિલ્લપુરનારાજા પીઢર સાથે પરણાવવામાં આવી હતી.
૧
૧. આવચૂ.૧.પૃ.૩૮૧, ઉત્તરાશા.પૃ.૩૨૩.
૨. જસવઈ પિયĒસણા અને જમાલિ(૧)ની પુત્રી. તે સેસવઈ(૧) નામે પણ જાણીતી હતી.૧
૧. કલ્પ.૧૦૯, આચા.૨.૧૭૭, આવચૂ.૧.પૃ.૨૪૫, કલ્પવિ.પૃ.૧૪૩.
૩. જસવઈ જરિલની પુત્રી અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.૧
•
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૪. જસવઈ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બીજા ચક્કવિટ્ટ સગરની માતા.
૧
૧. સમ.૧૫૮, આનિ.૩૯૮.
૫. જસવઈ પખવાડિયાની ત્રીજી, આઠમી અને તેરમી રાત્રિ અર્થાત્ ત્રીજની, આઠમની અને તેરસની રાત્રિ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૯,
જસવતી (યશસ્વતી) જુઓ જસવઈ.
૧. સમ.૧૫૮, આવહ.પૃ.૨૮૬.
જસવદ્ધણ (યશોવર્ધન) વિદ્વાન આચાર્ય. તેમનો ઉત્તરાધિકારી તેમનો શિષ્ય રવિગુત્ત બન્યો.૧
૧. મનિ.પૃ.૭૧.
જસહર (યશોધર) જુઓ જસોહ૨.૧
૧. કલ્પ.પૃ.૧૫૧, મર.૧૫૧.
૧. જસા (યશા) કોસંબીના કાસવ(૪)ની પત્ની અને કવિલ(૪)ની માતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાચૂ.પૃ.૧૬૮.
૨. જસા ઉસુયાર નગરના પુરોહિત ભિગુની પત્ની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org