________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧૯
સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષ શ્રામણ્યનું પાલન કર્યું, પછી મરીને અણુત્તર વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ થયો.૧
૧. અનુત્ત.૧.
જાવતિય (યાવત્ વિયાહપણત્તિના સોળમા શતકનો ચોથો ઉદ્દેશક.૧
૧. ભગ.૫૬૧.
૧
જાવોન્ગહપડિમા (યાવદવગ્રહપ્રતિમા) આયારના બીજા શ્રુતસ્કન્ધની પહેલી ચૂલા. ૧. આચાનિ.પૃ.૩૨૦, ગાથા.૧૬.
જિઅસત્તુ (જિતશત્રુ) જુઓ જિયસત્તુ.
૧. આનિ.૪૯૦, ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૩૮૦, આચાચૂ.પૃ.૩૮, વિશેષા.૧૯૪૪. જિલ્ઝગાર એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
જિટ્ટભૂઇ (જયેષ્ઠભૂતિ) કપ્પ(૨) અને વવહારનું જ્ઞાન ધરાવનાર જે છેલ્લો શ્રમણ હશે
૧
તે.
૧. તીર્થો. ૮૧૬.
૧. જિણદત્ત (જિનદત્ત) ચંપા નગરીનો શેઠ. તેને તે જ નગરીનો સાગરદત્ત(૧) નામનો ઘનિષ્ઠ મિત્ર હતો.
૧. શાતા.૪૪-૪૫.
૨. જિણદત્ત ચંપા નગરીનો શેઠ. તે ભદ્દા(૧૪)નો પતિ અને સાગર(૪)નો પિતા હતો.
૧. જ્ઞાતા, ૧૧૦,
૩. જિણદત્ત ચંપા નગરીનો શેઠ. તે સુભદ્દા (૧૩)નો પિતા હતો.
૧. આવચૂ.૨.પૃ.૨૬૯, દશરૂ.પૃ.૪૮, આવહ.પૃ.૪૫૪.
૧
૪. જિણદત્ત વસંતપુર(૩)નો શ્રાવક. તે હારપ્પભાનો પતિ હતો.
૧. આવચૂ.૧.પૃ.૫૩૧, આવહ.પૃ.૩૯૭.
૧. જિણદાસ સંયમનું પાલન કરી મોક્ષ પામનાર ઉપાસક (શ્રાવક).૧
૧. જીતભા, ૭૮૬-૭૯૦.
2. જિણદાસ સ્વાર્થરહિત ઉપાસક.૧
૧. આવચૂ.૧.પૃ.૫૨૨.
૩. જિણદાસ મહુરા(૧)ના શેઠ. તેમની પત્ની સાધુદાસી હતી. તેમની પાસે બે બળદ તા—કંબલ અને સંબલ. તે બે પણ જિણદાસની જેમ વ્રતપાલન કરતા.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org