________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૦૫
જંભિયગામ (જુકિગ્રામ) જ્યાં મહાવીરને કેવલજ્ઞાન થયું હતું તે ઉજુવાલિયા નદીના કિનારે આવેલું ગામ.' તે ચંપા અને મઝિમાપાવાની વચ્ચે કયાંક આવેલું હોવું જોઈએ.૨
૧. કલ્પ.૧૨૦, આવનિ.૫૨૭, આવચૂ.૧.પૃ.૩૨૨,વિશા.૧૯૮૨, આચા.૨.૧૭૯. ૨. શ્રભમ.પૃ.૩૫૭, ૩૭૦, લાઇ.પૃ.૨૮૯.
જક્ષ્મ (યક્ષ) વંતર દેવોનો એક પેટાવિભાગ. પુણભદ્દ(૫) અને માણિભદ્દ(૧) તેના બે ઇન્દ્રો છે.
૧. પ્રજ્ઞા.૪૭, ઉત્તરા.૩૬.૨૦૬,પ્રશ્ન.૧૫,અનુ.૨૦,અનુહે.પૃ.૨૫,જ્ઞાતા.૨૧,૮૨, સ્થા. ૫૦૧, વિપા.૨,ભક્ત.૭૮,બૃભા.૪૭૬૯, ઉત્તરા.૧૨.૮. ઉત્તરાયૂ.પૃ.૧૩૯, ઉત્તરાશા.પૃ.૧૮૭, પિંડનિ.૪૫૨.
૧. જદિણા (યક્ષદત્તા) સગડાલની પુત્રી, થૂલભદ્દની બેન' અને સંભૂઇવિજય (૪)ની શિષ્યા.૨
૧. આવચૂ.૨.પૃ.૧૮૩,તીર્થો.૭૫૪,આવ.પૃ.૨૮.
૨.કલ્પ.પૃ.૨૫૬.
૨. જદિણા તિત્શયર અરિટ્ટણેમિની મુખ્ય શિષ્યા જખિણીનું બીજું નામ.
૧. તીર્થો. ૪૬૧.
જદીવ (યક્ષદ્વીપ) ણાગોદ સમુદ્રને ઘેરીને આવેલો સમકેન્દ્રી વલયાકાર દ્વીપ. તે દ્વીપ ખુદ જક્ખોદ સમુદ્રથી બધી બાજુથી ઘેરાયેલો છે.
૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭.
જમહ (યક્ષમહ) લોકપ્રિય જક્ષ્મ દેવોના માનમાં ઉજવાતો ઉત્સવ.૧ ૧. આચા.૨.૧૨., નિશી.૧૯.૧૧.
જસિરી (યક્ષશ્રી) ચંપાના સોમભૂઇ બ્રાહ્મણની પત્ની.
૧. શાતા.૧૦૬.
જખસેણ (યક્ષસેન) જેને મહાણિસીહ માટે અત્યન્ત આદર હતો તે વિદ્વાન આચાર્ય.
૧. મિન.૭૦.
જક્બહિરલ (યક્ષહિરલ) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્નીઓ ણાગદત્તા, જસવઈ અને રયણવઈના પિતા.૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૧. જક્ષા (યક્ષા) સગડાલની પુત્રી, થૂલભદ્દની બેન અને સંભૂઇવિજય(૪)ની
શિષ્યા.૨
૨. કલ્પ.પૃ.૨૫૬.
૧. આવચૂ.૨.પૃ.૧૮૩, તીર્થો.૭૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org