________________
૩૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જંબૂદીવ (જબૂદ્વીપ) જુઓ જંબુદ્દીવ(૧)
૧. સ્થા.૫૨, શાતા.૧૪૧, જીવા. ૧૫૩. જંબૂપેઢ (જબૂપીઠ) ઉત્તરકુર(૧)માં આવેલી પીઠિકા. તે ખીલવંત પર્વતની દક્ષિણે, મંદર(૩) પર્વતની ઉત્તરે, માલવંત પર્વતની પશ્ચિમે અને સીતા નદીની પૂર્વે આવેલી છે. તેનો વ્યાસ ૫૦૦ યોજન છે. તેનો પરિઘ ૧૫૮૧ યોજનથી કંઈક વધુ છે. જંબુસુદંસણા વૃક્ષ તેની મધ્યમાં ઊભું છે.'
૧. જબૂ.૯૦, જીવા.૧૫૧. જંબૂમંદર (જબૂમન્દર) મંદર(૩) પર્વતનું બીજું નામ."
૧. સ્થા.૧૯૭. જંબૂવતી (જબૂવતી) જુઓ જંબઈ(૧)."
૧. આવહ.પૃ.૯૫. જંબૂસંડ (જબૂખણ્ડ) ગોસાલ સાથે મહાવીર જે ગામોમાં ગયા હતા તેમાંનું એક ગામ.
૧. આવનિ.૪૮૪, આવયૂ.૧,પૃ.૨૯૧, વિશેષા.૧૯૩૮. જંબુસુદંસણા (જબૂસુદર્શના) જુઓ જંબુસુદંસણા.'
૧. જીવા.૧૫૨, જબૂ.૯૦, પ્રશ્ન.૨૭. જંભા (જૂન્મક) જુઓ જંલગ.'
૧. જ્ઞાતા. ૭૬. જંભક (જન્મક) જુઓ જંલગ.
૧. આવચૂ.૧.પૃ.૧૭૨. જંભગ (જૂન્મક) સ્વત-ઇચ્છાશક્તિવાળા વાણમંતર દેવોનો એક વર્ગ આ વર્ગના દેવો સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ની આજ્ઞામાં છે. તે દેવો દીહવેઢ, ચિત્તકૂડ(૪), વિચિત્તકૂડ, જમગ(૧) અને કંચણગ પર્વતો ઉપર વસે છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે, અને તે દેવોના દસ પ્રકાર છે – અણજંલગ, પાણર્જભગ, વત્થાર્જભગ, લેણદંભગ, સયણજંભગ, પુષ્કજંલગ, ફલજંલગ, પુષ્ફફલર્જભગ, વિજાભગ અને અવિયત્તર્જભગ. ૧. ભગઅ.પૃ.૬૫૪,પ્રશ્ન.૨૪,પ્રશ્નઅ. | ૩. ભગ. પ૩૩. પૃ.૧૧૬,
૪. ભગ, ૫૩૩. ૨. જ્ઞાતા.૭૬, કલ્પ.૮૮, જબૂ.૧૨૩.I જંભિય (જુમ્બિક) આ અને જંભિયગામ એક છે.'
૧. આવનિ.પર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org