________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૦૩ ૧.જબૂ.૧૭૭, જીવા.૧૪૭-૧૫૦. | ૪. જબૂ. ૯૦. ૨.જબૂ.૯૦, જીવા.૧૫ર, સમ.૮. . ૫. જબૂ.૯૦, ઉત્તરાશા પૃ.૩૫૨, જીવા.
૩.જબૂ.૯૦, જીવા.૧૫૧. | ૧૫૨. ૧. જંબૂ (જબૂ) મહાવીરના પાંચમા ગણધર સુહમ્મ(૧)ના શિષ્ય.' તે કાસવ(૧) ગોત્રના હતા. વર્તમાન ઓસપિણી કાલચક્રના તે અંતિમ સર્વજ્ઞ હતા. આર્યપભવ તેમના ઉત્તરાધિકારી હતા. કેટલાક આગમગ્રન્થોમાં જંબૂનો સુહમ્મને પ્રશ્ન પૂછનાર તરીકે નિર્દેશ છે અને પછી ઉત્તરમાં સુહમ્મ આગમગ્રન્થોના પાઠને બોલીને સંભળાવે છે. જયારે કેટલાક આગમગ્રન્થોમાં બેમાંથી કોઈનો પણ નિર્દેશ નથી પણ તે આગમગ્રન્થોની શરૂઆત આ શબ્દોથી થાય છે– “સુર્ય કે મોડ! તેvi પવિયા પર્વ અવયં ” આ શબ્દોને સમજાવતાં ટીકાકારો જણાવે છે કે જંબૂના પ્રશ્નના ઉત્તરમાં સુહમે ઉચ્ચારેલા આ શબ્દો છે. આગમગ્રન્થોના અધ્યયનોનો અંત “ત્તિ નિ' શબ્દોથી થાય છે. ટીકાકારો અનુસાર આ શબ્દો સુહમ્મના કથનના અંતને જણાવે છે. આમ આપણે જોઈએ છીએ કે જંબૂએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સુહમ્મ આખાને આખા કેટલાક આગમગ્રન્થોને બોલીને રજૂ કરે છે. ૧. નન્દ.ગાથા ૨૩, નિર.૧.૧, | અન્ત.૧, નિર.૧.૧., ભગ.૪, ભગઅ. નિશીયૂ.૨.પૃ.૩૬૦, કલ્પ.પૂ. | ૫.૬. ૧૬ ૨, કલ્પવિ.પૃ. ૨૪૯. | ૬. આચા.૧.૧.૧.૧, ઉત્તરા.૨૯, દશ.૪.૧, ૨. જ્ઞાતા.૫, નદિ ગાથા ૨૩, કલ્પ. | સ્થા.૧,સમ.૧,આચાશી પૃ.૧૧, ઉત્તરાશા. (થરાવલી) ૫,૭.
પૃ.૫૭૧-૭૨, દશહ.પૃ.૧૩૬,સ્થાઅ. ૩.તીર્થો. ૬૯૮થી, વ્યવભા.૧૦.૬૯૯ પૃ. ૬. ૪. દશગૂ.પૃ.૬, કલ્પ.(થરાવલી) ૭. | ૭. સૂત્રશી.પૃ.૨૯, સમ.૧૫૯, સમઅ.પૂ.
૫. જ્ઞાતા.૫, ૩૧-૩૨, ઉપા.૨, ૧૬૦,જબૂ.૧૭૮,જબૂશા.પૃ.૫૪૦. ૨. જબૂઆ અને જંબુસદંસણા એક છે.
૧. સમ.૮. ૩. જબૂસંભૂઇ(૪)ના બાર શિષ્યોમાંનો એક.'
૧. કલ્પવિ.પૃ. ૨૫૬ . જંબૂદાડિમ એક રાજા જેસિરિયાના પતિ અને લખણ(૪)ના પિતા હતા. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યા હતા.'
૧. મનિ.પૃ.૧૬૩. જંબૂદીવ (જબૂદીપ) જુઓ જંબુદ્દીવ.'
૧. પ્રજ્ઞા.૩૪૪, વિશેષાકો પૃ.૭૧૪,આવહ પૃ.૧૧૬, જ્ઞાતા.૬૪, ભગ.૧૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org