________________
૫૫૫.
૩૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જંબુદ્દીવાણત્તિ આપે છે. મધ્યલોકમાં આ નામવાળા અસંખ્ય દ્વીપો છે.આ જંબુદ્દીવનો અધિષ્ઠાતા દેવ અણાઢિય(૨) છે. ૧. જબૂ.૩-૭, સૂર્ય ૧૧,સ્થા., ૬. જબૂ.૧૨૫, સમ.૭, આા.પ૨૨,
જીવા.૧૮૬,ભગ.૩૬૨-૬૩. ૨. જબૂ.૩, પ્રજ્ઞા.૩૪૪, સૂર્ય. ૧૦૦. ૭. જખૂ.૧૭૭, જીવા.૧૪૭-૧પર. ૩. જબૂ.૧૭૪, જીવા. ૧૨૪, સમ. ૮િ. જીવા. ૧૮૬, જબૂ.૧૧૦-૧૫૦, સૂર્ય. ૧૨૪.
૨૯,૬૦,૯૩,૧૦૦, સમ.૧૪, સ્થા.૯૦, ૪. જબૂ.૧૦૩.
૩૦૨, જીવા.૧૨૮, ૧૫૩, ૧૬૨. ૫. સમ.૭, સ્થા.૮૭, ૧૯૭.
૯. જીવા.૧૫૨, સ્થા.૭૬૪. ૨. જંબુદ્દીવવિયાહપષ્ણત્તિના નવમા શતકનો પહેલો ઉદ્દેશક.'
૧. ભગ. ૩૬૨. જંબુદ્દીવાણત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ) એક અંગબાહિર કાલિએ આગમગ્રંથ, તે છઠ્ઠા ઉવંગ તરીકે પણ જાણીતો છે. તે સામાન્યતઃ વિશ્વરચનાનું અને વિશેષતઃ જંબુદ્દીવ(૧)નું નિરૂપણ કરે છે. તે સાત વક્ષસ્કારો(વિભાગો)માં વિભક્ત છે. તે જંબુદ્દીવમાં આવેલ ભરહ(૨) ક્ષેત્રની વિગતવાર માહિતી આપે છે. તે ચક્રવટ્ટિ ભરહ(૧)ની વિજયયાત્રા, જંબુદીવના પર્વતો અને ક્ષેત્રો, સૂરિય, ચંદ વગેરેની જંબુદ્દીવમાં ગતિ અને આવી બાબતોનું વર્ણન કરે છે. તેનું કદ ૪૧૪૬ શ્લોકપ્રમાણ છે. તેના ઉપર મલયગિરિએ રચેલી ટીકા ઉપલબ્ધ નથી.'
૧. નન્દ.૪૪, પાક્ષિ.પૂ.૪૪, સ્થા.૨૭૭. જ્ઞાતાઅ. પૃ.૧૨૬, ૧૫૫, કલ્પ.પૃ.૧૩. ૨. જબૂશા.પૃ.૧.
૪. જમ્મુશા.પૃ.૫૪૦. ૩. પાક્ષિય.પૃ.૬૭, સમઅ.પૃ. ૮૦, પિ. જબૂા .પૃ. ૨. જંબુપેઢ (જબૂપીઠ) જુઓ જંબૂપેઢ.'
૧. જીવા.૧૫૧. જંબુવઈ (જબૂવતી) આ અને જંબવઈ એક છે.
૧. આવ.પૃ.૨૮, વિશેષાકો પૃ.૪૧૩. જંબુસુદાસણા (જબૂસુદર્શના) જેબુ વૃક્ષ જેના ઉપરથી જંબુદ્દીવ નામ પાડવામાં આવ્યું છે. તે જંબુ વૃક્ષ જુદાં જુદાં બાર નામોથી ઓળખાય છે. – અમોહા(૨), સુંદરણા (૯), સુપ્રબુદ્ધા(૧), જસોહરા૩િ), વિદેહ જંબુ,
ણિયા, સોમાસા(૩), નિશ્ચમડિઆ, સુભદા(૧૬), વિસાલા(૨), સુજાયા(૪) અને સુમણા(૫). તે જંબૂપેઢની મધ્યમાં છે અને આઠ યોજન ઊંચું છે. તેની ઉપર જંબુદ્દીવનો અધિષ્ઠાતા દેવ અણાઢિય(૨) વસે છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org