________________
૩૦૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. જહુબા એક દેવી.'
૧. આવ.પૂ.૧૯. જખિણી (યક્ષિણી) તિથૈયર અરિકૃષ્ણમિની મુખ્ય શિષ્યા. તેનું બીજું નામ જખરિણા(૨) હતું.'
૧. અન્ત.૯, આવયૂ.૧,પૃ.૧૫૯, સમ.૧૫૭. જખોદ (યશોદ) જખદીવને ઘેરી વળેલો સમુદ્ર.'
૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. જગઈપવ્યયુગ (જગતપર્વતક) સૂરિલાભ સ્વર્ગભૂમિમાં આવેલા પર્વતોનો એક પ્રકાર.'
૧. રાજ.૧૧૨. જજુર્વેદ યજુર્વેદ) જુઓ જઉÒય.
૧. ભગ.૯૦, જ્ઞાતા.૧૦૬. જડિયાઇલા, જડિયાઈલય અથવા જડિયાઈલ્લઅ આ અને જડિયાલઅ એક છે.'
૧. સ્થાઅ.પૃ.૭૯, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. જડિયાલા (જટિતાલક) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ. પૃ.
૭૮-૭૯. જડિલા (જટિલક) રાહુ(૧)નું બીજું નામ.'
૧. સૂર્ય.૧૦૫, ભગ.૪૫૩. જણઅ (જનક) મહાવીરના કુશળ સમાચાર પૂછનાર મિહિલાના રાજા.' ૧. આવનિ.૫૧૮, આવયૂ.૧.૫.૩૧૬, વિશેષા.૧૯૭૩, કલ્પવિ.૫.૧૯૯,
કલ્પ.પૂ.૧૦૯. જાણવક (યાજ્ઞવક્ય) અરિસેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.
૧. ઋષિ.૧૨, ઋષિ(સંગ્રહણી). જણઈ () યજ્ઞ કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ૧. ભગઅ.પૃ.૫૧૯.
૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. જણઇજ્જ (યશિય) ઉત્તરઝયણનું પચ્ચીસમું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. જણજસ (યજ્ઞયશસૂ) તાવસ(૪) જર્ણોદર(૧)ના પિતા અને ભારદ(૧)ના પિતામહ (દાદા)..તેમની પત્નીનું નામ સોમમિત્તા હતું. તે સોરિયપુરના હતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org