________________
૨૮૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચતુરંગિજ્જ (ચતુરંગીય) ઉત્તરાયણનું ત્રીજું અધ્યયન.'
૧. સમ. ૩૬, ઉત્તરાનિ પૃ.૯, ૧૪૧, ઉત્તરાય્-પૃ.૯૧, આચાસ્પૃ.૪. ૧.ચમર દક્ષિણના અસુરકુમાર દેવોનો ઇન્દ્ર. તેની રાજધાનીનું નામ ચમરચંચા છે. તેને ચોત્રીસ લાખ સ્વર્ગીય મહેલો છે. તેને પાંચ મુખ્ય પત્નીઓ છે – કાલી(૧), રાઈ(૪), રાયણી(૨), વિજુ(૨) અને મેહા. એકવાર તે પ્રથમ સ્વર્ગલોકના ઈન્દ્ર સક્ક(૩) સાથે યુદ્ધ કરવા ઉપર ગયો અને તિત્થર મહાવીરની કૃપાએ તેને તેના વજથી બચાવ્યો. આ ઘટના દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય ગણાય છે. ચેડગ સાથેની લડાઈમાં કુણિઅને ચમરે મદદ કરી હતી.અમરની નીચે ચાર લોગપાલ અને સાત સેનાપતિ છે – સોમ(૩), જમ(૨), વરુણ(૩), વેસમણ(૬), દુમ(૩), સોદામિ, કુંથ(૨), લોહિયફખ(૩), કિંણર(૩), રિઢ(૮) અને ગીયરઈ(૨). ૧.પ્રજ્ઞા.૪૬, જબૂ.૧૧૯, ભગ. ૪. જ્ઞાતા.૧૪૮-૪૯, ભગ.૪૦૫.
૧૧૫, ૧૪૨-૪૪, ૪૫, સમ. . ૫. ભગ. ૧૪૪. ૧૬-૧૭, ૩૬, ૫૧, ૬૪, જીવા. ૬. કલ્પવિ.પૃ.૧૯.
૧૧૮-૧૯, આવનિ.૫૧૯,૫૨૫. | ૭. ભગ.૩૦૧-૩૦૨. ૨. સમ.૩૩, ભગ,૮૪, ૪૯૦, જ્ઞાતા. | ૮. સ્થા.૨૫૬, ૨૭૩, ભાગ. ૪૦૬. ૧૪૮.
૯. સ્થા. ૪૦૪, ૫૮૨. ૩.સમ. ૩૪. ૨. ચમર વિયાહપત્તિના ત્રીજા શતકનો બીજો ઉદેશક.
૧. ભગ. ૧૨૬. ૩. ચમાર પાંચમા તિર્થંકર સુમઈ(૭)ના પ્રથમ ગણધર.'
૧.સમ. ૧૫૭, તીર્થો. ૪૪૬. ચમચંચા (ચમરચન્ચા) દક્ષિણના અસુરકુમાર દેવોના ઇન્દ્ર ચમર(૧)ની રાજધાની.' રણપ્રભા(૨) નરકભૂમિની નીચે ચાલીસ હજાર યોજનના અંતરે તે આવેલ છે. વિયાહપણત્તિના બીજા શતકના સાતમા અને આઠમા ઉદ્દેશકમાં તેનું પૂરેપુરું વર્ણન કરવામાં આવ્યું છે. ૧. જબૂ.૧૧૯, ભગ. ૧૧૬, ૧૪૩, ૧૪૪, ૪૦૫, ૪૯૦, સ્થા.૫૩૫, સમ.૩૩,
શાતા. ૧૪૮-૪૯. ૨. ભગ. ૩૯૦.
૩. ભગ. ૮૪. ચમરસ્સ-અગ્નમહિસી (ચરસ્ય-અગ્ર મહિષી) ણાયાધમ્મકહાના (બીજા શ્રુતસ્કન્ધનો) પ્રથમ વર્ગ.'
૧. શાતા. ૧૪૮ ચાખડિ (ચર્મખડિક) ચામડું પહેરનાર પરિવ્રાજકોનો વર્ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org