________________
૨૮૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુ.૨૦, અનુ. પૃ. ૨૫. ચર વિયાહપણત્તિના ચૌદમા શતકનો પહેલો ઉદ્દેશક.'
૧. ભગ. ૫૦૦. ચરગ (ચરક) હિંસક સાધનો દ્વારા ભોજન મેળવતા ત્રિદંડી પરિવ્રાજકોનો વર્ગ ૧. આચાર્.પૃ.૨૨, ૯૫, ૧૭૩, ૨૬૧, ૨૬૫, અનુ.૨૦, ૨૬, પ્રજ્ઞા.૨૬૫, જ્ઞાતા.
૧૦૫, ભગ. ૨૫, જીતભા.૨૩૯, બૃભા. ૧૫૪૮, અનુ.પૃ. ૨૫, જ્ઞાતાઅ.પૃ. ૧૯૫. ચરણ આ અને ચરણવિહિ (૨) એક છે.'
૧. ઉત્તરાનિ.પૃ.૯. ૧. ચરણવિહિ (ચરણવિધિ) ઓગણત્રીસ ઉકાલિય આગમગ્રન્થોમાંનો એક. તે શ્રમણાચારનું નિરૂપણ કરે છે. તે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. • ૧. ન૮િ.૪૪, પાક્ષિપૃ.૪૩. ૨. નદિમ.પૃ.૨૦૯, નદિચૂ.પૃ.૫૮. ૨. ચરણવિહિ ઉત્તરસૂઝયણનું એકત્રીસમું અધ્યયન.'
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૬૧૧, ઉત્તરાશા.પૃ.૬૧૮. ૧. ચરમવિયાહપણત્તિના ઓગણીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૬૪૮. ૨. ચરમ પણવણાનું દસમું પદ(પ્રકરણ).'
૧. પ્રજ્ઞા. ૧૬૦. ચરિમ (ચરમ) આ અને ચરમ(૨) એક છે."
૧. પ્રજ્ઞા.ગાથા.૪, ૧.ચલણ (ચલન) વિયાહપણત્તિના પ્રથમ શતકનો પહેલો ઉદ્દેશક.૧
૧. ભગ.૩, ભગઅ.પૃ.૫. ૨. ચલણવિયાહપણત્તિના પ્રથમ શતકનો દસમો ઉદેશક.'
૧. ભગ. ૩. ચારિંગિજ્જ (ચતુરશીય) આ અને ચતુરંગિજ એક છે.
૧. સમ.૩૬, અનુછે.પૃ.૧૪૧. ચાણક્ક (ચાણક્ય) ગોલ(૧) દેશના ચણિયગામ નામના ગામના બ્રાહ્મણ ચણિઅનો પુત્ર. એક વાર તે ધનપ્રાપ્તિની આશા રાખી પાડલિપત્તના રાજા ગંદ(૧) પાસે ગયો. રાજાના માણસોએ તેનું અપમાન કર્યું. આના કારણે ક્રોધે ભરાયેલા તેણે ચંદ્રગુપ્તની મદદથી ગંદવંશનો નાશ કર્યો, ચંદગુપ્તને પાડલિપુત્તનો રાજા બનાવ્યો અને પોતે તેનો સ્ત્રી બન્યો.' ચંદગુરૂના મરણ પછી બિંદુસાર(૨) રાજા થયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org