________________
૨૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચક્કર (ચક્રધર) આ અને ચક્કટ્ટિ એક છે.'
૧. સ.૧૪૭, આવનિ.૭૪, વિશેષા. ૮00. ચક્કાઉહ (ચક્રાયુધ) સોળમા તિસ્થંકર સંતિના પ્રથમ ગણધર.'
૧. સ.૧૫૭, તીર્થો. ૪૫૧, ઉત્તરાક. પૃ.૩૩૨. ચક્કાહ (ચક્રાધ) આ અને ચક્કાઉહ એક છે.'
૧. સ. ૧૫૭. ચક્કિ (ચક્રિનુ) આ અને ચક્કટ્ટિ એક છે.
૧. વિશેષા. ૧૭૮૪, આવનિ. ૪૨૨. ચક્કેસરી (ચક્રેશ્વરી) એકદેવી.
૧. આવ. પૃ. ૧૮. ચબુકત (ચક્ષુષ્કાન્ત) કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા. ૧૮૫. ચબુકતા (ચક્ષુકાન્તા) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરત(૨)માં થયેલા પાંચમા કુલગર પાસેણઈ(૪)ની પત્ની.'
૧. તીર્થો. ૭૯, આવનિ.૧૫૯, સમ.૧૫૭, સ્થા. ૫૫૬. ચબુમ (ચક્ષુખત) જુદી જુદી બે પરંપરા અનુસાર વર્તમાન ઓસપ્રિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા બીજા અથવા આઠમા કુલગર. ચંદકતા તેની પત્ની છે. જુઓ વિમલવાહણ(૬) પણ.
૧. આવનિ.૧૫૫, વિશેષા. ૧૫૬૮, સમ. ૧૫૭. સ્થા. ૫૫૬. ૨. જબૂ. ૨૮-૨૯.
૩. સ.૧૫૭. ચકખુસુભ ચિહ્યુશુભ) કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.
૧. જીવા. ૧૮૫. ચણગપુર (ચણકપુર) ખિતિપતિક્રિય(૨)ના સ્થાને સ્થાપવામાં આવેલું નગર. ચણગપુરના સ્થાને ઉસભપુર(૧) સ્થાપવામાં આવ્યું. ઉસભપુરના સ્થાને કુસગપુર સ્થાપવામાં આવ્યું અને કુસગ્ગપુરના સ્થાને રાયગિહ સ્થાપવામાં આવ્યું.
૧. આવયૂ.૨.પૃ.૧૫૮, આવનિ. ૧૨૭૯, ઉત્તરાશા.પૃ.૧૦૫. ચરિઅ (ચરક) ચાણક્કના પિતા.'
૧. આવયૂ. ૧. પૃ. ૫૬૩. ચણિયગ્ગામ (ચણકગ્રામ) ગોલ(૧) દેશનું ગામ. તે ચાણકનું જન્મસ્થાન હતું.'
૧. આવચૂ.૧.પૃ.૫૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org