________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૮૩
૨
3
ઉપર અંગમંદિર નામનું મંદિર આવેલું હતું. આ નગર બારમા તિર્થંકર વાસુપુજ્જનું જન્મસ્થાન, દીક્ષાસ્થાન અને નિર્વાણસ્થાન છે. તિર્થંકર મલ્લિ(૧)નો સમકાલીન રાજા ચંદચ્છાય′, અરહણગ(૧) વેપારી, સોની અણંગસેણ અથવા કુમારણંદી આ નગરના હતા. રાજા કણ પણ અહીં રાજ કરતો હતો. નોસિઅ(૪) આ નગરનો હતો. તેવીસમા તિર્થંકર પાસ(૧) આ નગરમાં આવ્યા હતા. સુદંસણ(૯), કામદેવ,૧૧ ધણ(૫)૧૨ જેવા શ્રેષ્ઠીઓ અને સુભદ્દા, ચંદણા(૧)૧૪ જેવી સતીઓ પણ આ નગરનાં હતાં. સેણિઅ(૧) રાજાના મરણ પછી તેના પુત્ર કુણિય રાજાએ રાજધાની રાયગિહથી ચંપા ખસેડી.૧૫ઉવવાઇયમાં આ ચંપા નગરનું સુંદર વર્ણન છે. આચાર્ય સેજ્જૈભવ દ્વારા દસવેયાલિયની રચના આ નગરમાં થઈ હતી અને આ નગરમાં જ તે ગ્રંથ તેમણે તેમના શિષ્ય મણગને ભણાવ્યો હતો.૧૯ તિત્શયર મહાવીરે આ નગરમાં ત્રણ ચોમાસાં કર્યાં હતાં.૧૭ તેની એકતા ભાગલપુરની પશ્ચિમે ચાર માઇલના અંતરે આવેલ વર્તમાન ચંપાનગર સાથે સ્થાપવામાં આવી છે.૧૮
ધાયઇખંડમાં બીજી ચંપા નગરી છે. તે વાસુદેવ(૨) કણ્ડ(૧)ના સમકાલીન વાસુદેવ(૧) કવિલ(૧)ની રાજધાની હતી.૧૯
૧.પ્રજ્ઞા.૩૭, નિશીયૂ.૩.પૃ.૧૩૯, સૂત્રશી.પૃ.૧૨૨.
૨.ભગ. ૫૫૦.
૩. આવિન.૩૦૭,૩૮૨,વિશેષા. ૧૭૭૨; તીર્થો.૫૦૧, ૫૫૩,
૪. જ્ઞાતા.૬૯, સ્થાઅ.પૃ.૪૦૧.
૫. શાતા.૬૯.
૬. નિશીયૂ.૩.પૃ.૧૪૦-૪૧.
૭. શાતા.૧૧૭.
..
. આવચૂ.૨.પૃ.૧૯૩.
૯. શાતા.૧૫૨.
૧૦.ભક્ત.૮૧, આવચૂ.૨.પૃ.૨૭૦. ૧૧. ઉપા.૧૮, સ્થાઅ.પૃ.૫૦૯. ૧૨. આવચૂ.૧.પૃ.૫૩૧. ૧૩.‰ભા.૬૧૭૧,નિશીભા.૬૬૦૬, ૨. ચંપા જુઓ ચંપા(૧).૧
૧. શાતા.૧૨૫.
Jain Education International
દશચૂ.૪૮,આવચૂ.૨.પૃ.૨૬૯. ૧૪. આચૂ.૧.પૃ.૩૧૮-૩૧૯.
૧૫. નિર.૧.૧, આવચૂ.૨.પૃ.૧૭૨, ઉત્તરાશા. પૃ.૧૦૫, ભગ.૪૯૨.
૧૬, દશ્યૂ.પૃ.૭,
૧૭. કલ્પ.૧૨૨, કલ્પવિ.પૃ.૧૮૮,આવચૂ.૧. પૃ.૨૮૪,૩૨૦,આનિ.૫૨૪,ભગ.
૪૯૧.
૧૮. જિઓડિ.પૃ.૪૪.
૧૯. શાતા.૧૨૫,જ્ઞાતા.૪૪ પણ જુઓ અને
૧૦
ચંપિજ્જિયા (ચંપીયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક.
૧. કલ્પ.પૃ.૨૫૯,
આચ.૨.પૃ.૧૬૪,૨૦૪,૨૧૧, મર. ૪૮૯, નિશીભા.૫૭૪૧, અન્ન.૨, વિપા. ૩૪, ભગ.૫૫૦, ઉત્તરાચૂ.પૃ.૮૦, ઔપ. ૨૭, ઉત્તરા. ૨૧.૧, બૃભા.૫૨૨૫, આવચૂ.૧.પૃ.૯૦,૩૯૭,આનિ.૧૨૮૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org