________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગુણસીલ (ગુણશીલ) જુઓ ગુણસિલઅ.૧
૧. અન્ન.૧૨, શાતા.૧૪૬.
ગુત્ત (ગુપ્ત) દોગિદ્ધિદસાનું દસમું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
૧
ગુત્તિસેણ (ગુપ્તિસેન) જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રના સોળમા તિર્થંકર. તેમના બદલે દીહસેણ(૪)નો પણ ઉલ્લેખ મળે છે.૨
૧. સમ.૧૫૯.
૨. તીર્થો. ૩૩૦.
ગુમ્મ (ગુલ્મ) વિયાહપણત્તિના બાવીસમા શતકના પાંચમા વર્ગના દસ અધ્યયનોમાંનું એક.૧
૧. ભગ. ૬૯૧.
ગુરુઅ (ગુરુક) વિયાહપણત્તિના પ્રથમ શતકનો નવમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૩.
ગુલ (ગુડ) વિયાહપણત્તિના અઢારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૧
૧. ભગ. ૬૧૬.
૨૬૧
૧. ગૂઢદંત અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું ચોથું અધ્યયન.
૧. અનુત્ત.૨૨.
૨. ગૂઢદંત રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષ શ્રમણજીવનનો સંયમ પાળ્યા પછી મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોમાંના (વિમાનોમાંના) એકમાં દેવ તરીકે જન્મ્યો. વધુ એક ભવ કરીને તે મોક્ષે જશે.૧
૧. અનુત્ત.૨.
૩. ગૂઢદંત જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી ચક્કવિટ્ટ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૪.
Jain Education International
૪. ગૂઢદંત (ગૂઢદન્ત) એક અંતરદીવ.૧
૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નન્ક્રિમ.પૃ.૧૦૪. ગેરુઆ (બૈરિક) જુઓ ગેય,૧
૧. નિશીચૂ.૩.પૃ.૪૧૪.
ર
ગેરુય (ગૈરિક) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક.૧ ગેય સમણો પરિવ્રાજકો હતા અને તેઓ ગેરુથી રંગેલા વસ્ત્રો પહેરતા હોવાથી ગેરુય નામે જાણીતા હતા. ૧. પિંડનિ. ૩૫૮, ૪૪૫, આચાશી.પૃ.૩૨૫, સ્થાઅ.પૃ.૯૪, વિપાઅ.પૃ.૭૬, ૨. પિંડમ.પૃ.૧૩૦, ચૂ.૩.પૃ.૪૧૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org