________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૬૦
૧
ગુજ્જીગ (ગુહ્યક) ભવણવઇ દેવોનું બીજું નામ.
૧. દશ.૯.૨.૧૦-૧૧, દશચૂ.પૃ.૩૧૨, દશહ.પૃ.૨૪૯.
ગુઢ્ઢમાહિલ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોટ્ટામાહિલ.૧
૧. ઉત્તરાનિ.પૃ.૧૫૩.
ગુડસત્ય (ગુડસાથે) એક યક્ષે મચાવેલ ઉત્પાતને શાન્ત કરવા જ્યાં આચાર્ય ખઉડ ગયા હતા તે નગર. તે ભરૂચથી દૂર ન હોવાનું સૂચવવામાં આવ્યું છે.
ર
૧. આવચૂ.૧.પૃ.૫૪૨.
૨. લાઇ.પૃ.૨૮૬.
૧. ગુણંધર (ગુણધર) એક આચાર્ય જેમનો શિષ્ય ગોવિંદ બ્રાહ્મણ હતો.૧
૧. મિન.પૃ.૨૧૭.
૨.
ગુણંધર એક આચાર્ય જેમનો શિષ્ય રાજકુમાર સંખ(૮) બન્યો હતો. ૧. ઉત્તરાક.પૃ.૨૩૫.
ગુણચંદ (ગુણચન્દ્ર) સાગેયના રાજા ચંડવડેંસઅનો પુત્ર અને મુણિચંદ(૨)નો ભાઈ. પોતાના પિતાના મૃત્યુ પછી તેણે તે નગરના રાજા તરીકે કાર્યભાર સંભાળી લીધો. તેની સાવકી માને આ ન ગમ્યું. તેથી તે સાવકી માએ તેને ઝેર આપી મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઘટનાએ તેનામાં એટલી બધી ઘૃણા જન્માવી કે તે સાવકાભાઈને રાજ આપી, સંસાર છોડી, સાગરચંદ(૩)નો શિષ્ય બની ગયો. પછી તે જ્યાં મુણિચંદ શાસન કરતા હતા તે ઉજ્જૈણી નગરમાં ગયો. ત્યાં તેણે રાજકુમાર અને પુરોહિતપુત્રને બોધ આપી પોતાના શિષ્યો બનાવી લીધા.
૧
૧. આવચૂ.૧.પૃ.૪૯૨-૪૯૩. આવહ.પૃ.૩૬૬ અનુસાર ગુણચંદનો ભાગ સાગરચંદ ભજવે છે.
ગુણવતી મહાવિદેહના પુસ્ખલાવઇ(૧) પ્રદેશના પુંડરીગિણી(૧) નગરના ચક્કવટ્ટિ વઇરસેણ(૨)ની પત્ની. ૧. આચૂ.૧.પૃ.૧૭૨.
ગુણસિલ (ગુણશીલ) જુઓ ગુણસિલઅ.૧ ૧. વિશેષા.૨૮૩૪, ઉત્તરાનિ.પૃ.૧૫૮.
ગુણસિલઅ (ગુણશીલક) રાયગિહની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય, અહીં મહાવીર આવ્યા હતા.
૨
૧.નિર.૧.૧,૩.૧,ભગ.૬, ઉપા.૪૬, આવભા.૧૨૮, ઉત્તરાનિ.અને ઉત્તરાશા.પૃ.૧૫૮, વિશેષા.૨૮૩૪,
Jain Education International
નિશીભા.૫૫૯૮.
૨. શાતા.૨૧, અન્ત.૧૨, દશા.૧૦.૧, ૧૦.૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org