________________
૨૬૨
ગેવિજ્જ (પ્રૈવેય) આ અને ગેવિજ્જગ એક છે. ૧. ઉત્તરા. ૩૬.૨૧૦, સ્થા.૨૩૨.
રે
ગેવિજ્જગ અથવા ગેવિજ્જય (ત્રૈવેયક) જેમનું સમૂહવાચક નામ પણ ગેવિજ્જ યા ગેવિજ્જગ યા ગેવિજ્જય છે તે નવ સ્વર્ગીય વાસસ્થાનોમાં (વિમાનોમાં)વસતા દેવોનો વર્ગ. આ નવ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) આ પ્રમાણે છે – ભદ્દ(૧૪), સુભદ્દ(૭), સુજાત(૧), સોમણસ(૧), પિયદરિસણ(૨), સુĒસણ(૧૭), અમોહ(૧), સુષ્પબુદ્ધ અને જસોધર(૧૪). આ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો) અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોની (વિમાનોની) નીચે આવેલાં છે. આ નવમાંથી પ્રથમ ત્રણ નીચે છે, પછીનાં ત્રણ મધ્યમાં છે અને છેલ્લાં ત્રણ ટોચે છે. આમ તેઓ ત્રણ સ્તરો યા કાંડો બનાવે છે—હિદ્ઘિમગેવિજ્જ, મઝિમગેવિજ્જ અને ઉપરિમગેવિજ્જ. તેમના વળી પાછા ત્રણ ત્રણ પેટાવિભાગો થાય છે —(૧) હિદ્ગિમહિટ્ટિમ-, િિક્રમમઝિમ, હિટિમઉવરિમ-, (૨) મઝિમહિટ્ટિમ, મઝિમમઝિમ-, મઝિમઉવરિમ-, (૩) ઉરિિિક્રમ, ઉવરિમમજઝિમ, અને ઉવરમઉવરિમગેવિજ્જગ. ગેવિજ્જગ દેવો સમાન હોય છે, તે બધા પદ, બળ વગેરે બાબતોમાં સમાન હોય છે.૫ તેમના વાસસ્થાનોની (વિમાનોની) ઊંચાઈ એક હજાર યોજન છે. ૧.સ્થા.૬૮૫, ઉત્તરાશા.પૃ.૭૦૨, અનુહે.પૃ.૯૧, ઉત્તરા.૩૬.૨૧૧, પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨.
૨.પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨, સમ.૨૨૩૦, અનુ.૧૩૯.
ગેવેજ્જ (ત્રૈવેય) જુઓ ગેવિજ્જગ.
૧. સમ.૨૪.
ગેવેજ્ડ (પ્રૈવેયક) જુઓ ગેવિજ્જગં.
૧. સમ.૨૮.
ગેવેજ્જગ (પ્રૈવેયક) જુઓ ગેવિજ્જગ.૧
૧. સમ.૨૫.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ગેવેજ્જય (ત્રૈવેયક) જુઓ ગેવિજ્જગ.
૧. સમ.૨૬, ૨૭.
ગોઅમ (ગોતમ) જુઓ ગોયમ.
૧
૧. અનુ.૨૦, અનુછે. પૃ.૨૫.
Jain Education International
૩. સ્થા. ૨૩૨.
૪. ઉત્તરા.૩૬.૨૧૧-૨૧૩, પ્રજ્ઞા.૩૮. ૫. પ્રજ્ઞા.૩૮, સ્થા.૯૪, અનુ.૧૩૩. ૬. સ્થા. ૭૭૫, સમ. ૧૧૩.
૧
ગોઉલ (ગોકુલ) વયગામનો એક લત્તો. મહાવીરે તેની મુલાકાત લીધી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org