________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કોચ (ક્રૌન્ચ) એક અારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩.
કોચવર (ક્રૌચવ૨) એક વલયાકર દ્વીપ.૧ ૧. અનુહે.પૃ.૯૧, અનુહ.પૃ.૫૦.
કોંચસ્સરા (ક્રૌચસ્વરા) વિજ્જુકુમાર દેવોનો ઘંટ.
૧
૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬.
કોંડલમેંઢ (કુણ્ડલમેō) ભરુયચ્છનો વાણમંતર દેવ.૧ ૧. બૃભા.૩૧૫૦, બૃક્ષે.૮૮૩.
કોંડરીક (કણ્ડરીક) જુઓ કંડરીય.
૧
૧. સૂત્રચૂ. પૃ.૨૩૮.
કોંડિયાયણ (કુણ્ડિકાયન) વેસાલીમાં આવેલું ચૈત્ય જ્યાં ગોસાલે પોતાનો છઠ્ઠો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો.
૧. ભગ. ૫૫૦.
કોંતી (કુન્તી) જુઓ કુંતી.
૧. શાતા.૧૨૨.
૧
કોબોય (કમ્બોજ) જુઓ કંબોય. ૧. સૂત્રશી.પૃ.૧૨૩.
૨૨૯
કોકાસ અથવા કોક્કાસ સોપારગનો સુથાર. તેણે વિમાન જેવું યન્ત્ર બનાવ્યું હતું જેના વડે માણસ આકાશમાં મુસાફરી કરી શકે.૧
૧. આવચૂ.૧.પૃ.૫૪૦-૪૧, આનિ.૯૨૪, વિશેષા.૩૬૦૮,આવહ.પૃ.૪૧૦, દશચૂ.પૃ.૧૦૩.
કોડિ (કાકન્દી) જુઓ કાગંદી.
૧
૧. તીર્થો. ૬૦૮.
૧. કોચ્છ (કૌત્સ) એક ગોત્ર જેની સાત શાખાઓ હતી— કોચ્છ, મોગલાયણ(૨), પિંગલાયણ, કોડીણ, મોંડલિ, હારિય અને સોમય.
૧. સ્થા.૫૫૧.
૨. કોચ્છ (કુત્સ અથવા કોત્સ) મહાવીરના સમયમાં જે સોળ રાજ્યો હતા તેમાંનું એક. તેની એકતા તે વખતે કૌશિકી કચ્છ તરીકે જાણીતા એવા કૌશિકી નદીની પૂર્વે આવેલા પુર્ણિયાના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.ર
૧. ભગ.૫૫૪.
૨. જિઓડિ.પૃ.૯૭, શ્રભમ.પૃ.૩૬૨,લાઇ.પૃ.૨૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org