________________
૨ ૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૨૫, આવમ.પૃ.૨૨૭. ૧. કોંકણ (કોકણ) એક અણારિય (અનાર્ય) દેશ. તેની એકતા પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચેની પટ્ટી સાથે સ્થાપી શકાય. ૧.અનુ.૧૩૦,પ્રજ્ઞા,૩૭, પ્રશ્ન.૪, | પ્રજ્ઞાહ.પૃ.૮૧, દશહ.પૃ. ૨૦૮. આચાચૂ.પૂ.૩, આવયૂ.૨.પૃ.૯૭, રજીઓડિ. પૃ.૧૦૩.
ઓઘનિભા.૨૩૪-૩૫, પ્રજ્ઞામ.પૃ.૩૧.! ૨. કોંકણ (કોકણ) કોંકણ(૧)નો વતની. જુઓ કોંકણા.
૧. વ્યવભા.૧૦.૪૬૪. ૧. કોંકણા (કૌકણક) ગુહ્નો કરવાના કારણે જેને રાજા દ્વારા દેશ નિકાલ કરવામાં આવેલ છે તે વ્યક્તિ.
૧. નિશીયૂ.૩.પૃ.૨૯૬, વ્યવભા.૧૦.૪૬૪. ૨. કોંકણા જેણે ઘોડાને હણ્યો હતો પરંતુ સાચું બોલવાના કારણે રાજાએ જેને માફી આપી હતી તે ઉપાસક બાળક
૧. આવયૂ.ર.પૃ.૨૮૫. ૩. કોંકણા (કૌકણક) જુઓ કોંકણગસાહુ'
૧. નિશીભા.૨૮૯, નિશીયૂ.૧.પૂ.૧૦૧. ૧. કોંકણગ (કૌકણક) જુઓ કોંકણા(૧) અને કોંકણગસાહુ ૧. નિશીયૂ.૩.પૃ.૨૯૬.
૨. નિશીયૂ.૧.પૂ.૧૦૧. ૨. કોંકણગ ધ્યાનાવસ્થામાં પણ દુન્યવી બાબતોનો જ વિચાર કરવાની ટેવવાળો શ્રમણ. ૧. આચાર્.પૂ. ૨૮૮, આવયૂ.૨.૫. ૨૯૭, કલ્પસ.પૃ. ૨૭૦, કલ્પ.પૂ.૧૯૪,
ગચ્છાવા.પૃ.૧૩. કોંકણગદારઅ (કૌકણકદારક, જુઓ કુંકણગદારઅ.
૧. વિશેષા.૧૪૨૦, આચાર્.પૃ.૧૬૨. કોંકણગદારગ (કીકણકદારક) જુઓ કુંકણગદારઅ.'
૧. વિશેષાકો પૃ.૪૧૧. કોંકણગસાહુ (કૌકણકસાધુ) એક વાર એક સાધુ પોતાના આચાર્ય ગુરુ અને સાથી સાધુઓ સાથે રાતે જંગલમાં રોકાયો. જંગલમાં જંગલી જાનવરોનો ભય હોવાથી ચોકી કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું. તેણે એક પછી એક ત્રણ સિંહોને મારી નાખ્યા અને બધાના જીવ બચાવ્યા. પોતે કરેલી હિંસા બદલ તેણે અનુરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું.'
૧. નિશીભા.૨૮૯, નિશીયૂ.૧.પૃ.૧૦૦-૧૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org