________________
૨૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોટ્ટકિરિયા (કોટ્ટક્રિયા) મહિષાસુર ઉપર ચડી તેને કાપતી(કુટ્ટણપરા) દુગ્ગાનું બીજું
નામ.૧
૧. શાતા.૬૯, શાતાઅ.પૃ.૧૩૯,અનુ.૨૦, અનુહે.પૃ.૨૬,અનુહ.પૃ.૧૭, વિશેષાકો. પૃ.૨૭૭.
કોટ્ટવીર સિવભૂઇ(૧)ના બે શિષ્યોમાંનો એક.૧
૧.
આવભા.૧૪૮,વિશેષા.૩૦૫૪,આવચૂ.૧.પૃ.૪૨૮,ઉત્તરાશા.પૃ.૧૮૦, ઉત્તરાક.
પૃ.૧૧૮, આવહ.પૃ.૩૨૪.
કોઢ (કોષ્ઠ) જુઓ કોટ્ટ.
૧
૧, આનિ.૧૩૦૨.
૧. કોટ્ટુઅ (કોષ્ઠક) સાવત્થીની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન (જેમાં ચૈત્ય હતું). ત્યાં તિત્શયર મહાવીર તેમજ જમાલિ ગયા હતા.
૨. સ્થાઅ.પૃ.૪૫૬.
૧. જ્ઞાતા.૧૫૦, ભગ ૫૩૯,ઉ૫ા.૫૫૫૬, રાજ.૧૪૬,આવચૂ.૧.પૃ.૪૧૬, |૩. ભગ.૩૮૬. ઉત્તરા.૨૩.૮.
૨. કોટ્ટુ વાણારસી પાસે આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. ૧. ઉપા.૨૭, આવનિ.૧૩૦૨,
કોર્ટંગ (કોષ્ઠક) જુઓ કોટ્ટઅ.
૧
૧. ઉત્તરા,૨૩.૮. આવચૂ.૧.પૃ.૪૧૬.
કોઠંબાણી (કૌટુમ્બિની) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.
૧. કલ્પ.પૃ.૨૫૭.
કોડાલ(સ) દેવાણંદા(૨)નો પતિ ઉસભદત્ત(૧) અને આચાર્ય કામિઢિ જે ગોત્રના હતા તે ગોત્ર.
૧. આચા.૨.૧૭૬,આનિ.૪૫૮,આવચૂ.૧.પૃ.૨૩૬.
કોડિગાર (કોટિકાર) ઉદ્યોગ ધંધો કરનારાઓનું એક આરિય મંડળ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
૧. કોડિણ (કૌÎિન્ય) મહાગિરિ આચાર્યના આઠ શિષ્યોમાંનો એક. ચોથો ણિણ્ડવ આસમિત્ત તેનો શિષ્ય હતો.૨
૧. કલ્પ(થેરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૫૭.
૨. આવચૂ.૧.પૃ.૪૨૨, નિશીભા.૫૬૦૦, ઉત્તરાશા.પૃ.૧૬૨-૬૩, સ્થાઅ.પૃ.૪૧૨. ૨. કોડિણ સિવભૂઇ(૧)ના બે શિષ્યોમાંનો એક.૧
૧. આવભા.૧૪૮,આવચૂ.૧.પૃ.૪૨૮,વિશેષા.૩૦૫૪,ઉત્તરાશા.પૃ.૧૮૦, ઉત્તરાક.
પૃ.૧૧૮.
Jain Education International
For Private & Personal Use Only
૨.કલ્પવિ.પૃ.૨૫૯.
www.jainelibrary.org