________________
૨૧૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુંડાગ (કુડાક) તિર્થીયર મહાવીર જયાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં તેમણે વાસુદેવ(૨)ના ચેત્યમાં ધ્યાન કર્યું હતું. તે કંડગ નામે પણ જાણીતું હતું.'
૧. આવનિ.૪૮૯, આવયૂ.૧,પૃ.૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૭, કલ્પ.પૂ.૧૦૭. કુંડિયાયણ (કુચ્છિકાયન) ઉદાઈ(૧)નું ગોત્ર.'
૧. ભગ.૫૫૦. કંડિકાયણીઅ ઉદાઇ (કુચ્છિકાયનીય ઉદાયિનું, જુઓ કુંડિયાયણ અને ઉદાઈ(૧).
૧. ભગ.૫૫૦.. કુંતી વાસુદેવ કહ(૧)ના પિતા(રાજા વસુદેવ)ની બેન, પંડુ રાજાની પત્ની અને પંડવોની માતા.'તે સદ્ગણી સ્ત્રી હતી. ૧. જ્ઞાતા.૧૨૨-૧૨૪, સ્થાઅ.પૃ.૫૧૬, પ્રશ્નઅ.પૃ.૮૭, અન્તઅ.પૂ.૨, કલ્પસ.
પૃ.૧૭૧. ૨. આવ.પૃ.૨૮. ૧. કુંથુ વર્તમાન ઓસપ્પિણીના સત્તરમા તિર્થંકર તેમજ છઠ્ઠા ચક્કવષ્ટિ. તે ગયપુરના રાજા સૂર અને તેમની રાણી સિરી(૧)ના પુત્ર હતા. કહસિરી તેમની મુખ્ય પત્ની હતી. તે તેમના પૂર્વભવમાં રુધ્ધિ(૨) હતા. કુંથુની ઊંચાઈ પાંત્રીસ ધનુષ હતી. તે તપ્ત સુવર્ણના વર્ણના હતા. જયારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેમને અભયકરા પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણત્વ સ્વીકાર્યું. ચક્કપુરના રાજા વચ્ચસીહ તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમને ગયપુરના સહસંબવણ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિલક હતું. તેમના પ્રથમ શિષ્ય સયંભૂ(૨) હતા. તેમની પ્રથમ શિષ્યા અંજુયા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના સાડત્રીસ ગણ હતા, સાડત્રીસ ગણધર હતા', સાઠ હજાર શ્રમણો હતા અને સાઠ હજાર છસો શ્રમણીઓ હતી. (રાજકુમાર તરીકે, સૂબા તરીકે, રાજા તરીકે, કેવલી તરીકે જીવી કલ) પંચાણ હજાર વર્ષની ઉંમરે તે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧૩ ૧.સ.૧૫૭-૫૮,આવનિ.૩૭૧, , ૫. આવનિ.૩૦૭તીર્થો.૩૪૮.
૩૭૪,૩૮૪,૩૯૮,૩૯૯,૪૧૮, | ૬. સમ.૧૫૭,આવનિ.૨૨૫, નન્દિ. ગાથા ૧૯, સ્થા.૪૧૧,
તીર્થો.૩૯૨. વિશેષા.૧૭૫૯, તીર્થો ૩૩૦,૪૮૦.! ૭. સમ.૧૫૭, આવનિ.૩૨૮. ૨. સમ. ૧૫૮.
૮. આવનિ. ૨૫૪. ૩. સમ. ૧૫૭.
૯. સમ.૧૫૭, તીર્થો.૪૦૬. ૪. સમ.૩૫,આવનિ ૩૮૦,૩૯૩, ૧૦. સમ.૧૫૭, તીર્થો.૪૫૧, ૪૬૦. તીર્થો.૩૬૩.
|૧૧. સમ.૩૭,તીર્થો.૪૫૧, (આવનિ.૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org