________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૦૯ કુંડલવરમહાભદ્દ કુણ્ડલવરમહાભદ્ર) કુંડલવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૫. ૧. કુંડલવરાવભાસ કુંડલવર(૨) સમુદ્રને ઘેરતો વલયાકાર દ્વીપ. તે દ્વીપ પોતાના જ નામના સમુદ્ર વડે ઘેરાયેલો છે. કુંડલવરોભાસભદ્ અને કુંડલવરોભાસમહાભદ તેના અધિષ્ઠાતા દેવો છે."
૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧. ૨. કુંડલવરાવભાસ કુંડલવરાવભાસ(૧) દ્વીપને ઘેરતો સમુદ્ર કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે."
૧. જીવા.૧૮૫. કુંડલવરાવભાસોદઆ અને કુંડલવરાવભાસ(૨) સમુદ્ર એક જ છે.'
૧. સૂર્ય.૧૦૧. કુંડલવરોદ આ અને કુંડલવર(૨) એક છે.'
૧. જીવા.૧૮૫. કુંડલવરોભાસ (કુણ્ડલવરાવભાસ) જુઓ કુંડલવરાવભાસ.'
૧. સૂર્ય.૧૦૧. કુંડલવરોભાસભદ (કુણ્ડલવરાવભાસભદ્ર) કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૫. કુંડલવરોભાસ મહાભદ્ર (કુણ્ડલવરાવભાસ મહાભદ્ર) કુંડલવરોભાસ દીપના અધિષ્ઠાતા દેવ.૧
૧. જીવા.૧૮૫. કુંડલવરભાસમહાવર (કુણ્ડલવરાવભાસમહાવર) કુંડલવરોભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૫. કુંડલવરભાસવર (કુણ્ડલવરાવભાસવર) કુંડલવરાવભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૫. કુંડલા મહાવિદેહમાં આવેલા સુવચ્છ વિજય(૨૩) પ્રદેશનું પાટનગર.'
૧. જખૂ. ૯૬. કુંડલોદ આ અને કુંડલ(૨) એક છે.'
૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org