________________
૨૦૮
૩. કુંડગામ આ અને કુમ્ભગામ એક છે. ૧. ભગ.૫૪૩, આનિ.૪૯૩-૯૪.
કુંડપુર કુંડગામ(૧)નું બીજું નામ. તિત્શયર મહાવીરનું જન્મસ્થાન ખત્તિયકુંડપુર હતું જે કુંડપુરના બે ભાગોમાંનો એક ભાગ હતો. જુઓ કુંડગામ(૧).
૧. આચૂ.૧.પૃ.૨૪૩,૪૧૬,સ્થાઅ. પૃ.૫૦૧, કલ્પ.૧૧૫,ઉત્તરાનિ.પૃ.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
આવેલો છે.
ર
૧. કુંડલ અરુણવરાવભાસ(૨) સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ, કુંડલભદ્દ અને કુંડલમહાભદ્ આ બે તેના અધિષ્ઠાતા દેવો છે. કુંડલવર(૩) નામનો પર્વત તેમાં
૧૫૩, તીર્થો.૫૧૩. |
૨. આચા.૨.૧૭૬, ભગ.૩૮૩.
૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧, અનુચૂ.પૃ.૩૫.
૨. સ્થા.૨૦૪, ૭૨૬.
૨. કુંડલ કુંડલ(૧) દ્વીપની ફરતે આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્રની ફરતે કુંડલવર(૧) આવેલ છે. ચક્ષુકંત અને ચક્ષુસુભ તેના અધિષ્ઠાતા દેવો છે.
૧. જીવા.૧૬૬,૧૮૫, સૂર્ય.૧૦૧.
૨. જીવા.૧૮૫.
૩. કુંડલ એક પર્વત. આ અને કુંડલવર(૩) એક છે.
૧. નિશીભા. ૫૨.
કુંડલભદ્દ (કુણ્ડલભદ્ર) કુંડલ(૧)દ્વીપનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જીવા. ૧૮૫.
કુંડલમહાભદ્દ (કુણ્ડલમહાભદ્ર) કુંડલ(૧)દ્વીપનો અધિષ્ઠાતા દેવ.
૧. જીવા.૧૮૫.
૧. કુંડલવર એ જ નામના સમુદ્રથી ઘેરાયેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપ કુંડલ(૨) સમુદ્રને વર્તુળાકારે ઘેરે છે. કુંડલવરભદ્દ અને કુંડલવરમહાભદ્દ તેના અધિષ્ઠાતા દેવો છે.
૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧, અનુહે.પૃ.૯૦, ભગત.પૃ.૨૦૩-૨૦૪.
૨. કુંડલવર એ જ નામના દ્વીપને ઘે૨તો વલયાકાર સમુદ્ર. તે સમુદ્ર ખુદ કુંડલવરાવભાસ દ્વીપથી ઘેરાયેલો છે.
૧
૧. જીવા.૧૮૫, સૂર્ય ૧૦૧.
૩. કુંડલવર કુંડલ(૧)માં આવેલો સમકેન્દ્રીય પર્વત. રુયગવર, માણુસુત્તર અને બીજા સમકેન્દ્રીય પર્વતો જેવો તે છે.
Jain Education International
૧. સ્થા.૨૦૪, ૭૨૬, ભગત.પૃ.૨૦૩.સ્થાઅ.પૃ.૧૬૭.૪૮૦.
કુંડલવરભદ્દ (કુણ્ડલવરભદ્ર) કુંડલવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org