________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧૧ આ સંખ્યા ૩૫ આપે છે.)
૭૧૮, આવ.પૃ.૪, આવનિ.૨૨૩, ૧૨.આવમ પૃ.૨૦૮થી આગળ.
૧૦૯૫, વિશેષા.૧૭૫૮, ૧૭૬ર, આવનિ. ૨૫૮થી આગળ.
૧૭૬૯, તીર્થો.૩૩૦. પ૫૯, કલ્પ. ૧૩. સમ.૯૫,આવનિ.૨૭૨-૩૦૫, ૧૮૮, સમઅ.પૃ.૫૮, ઉત્તરાક,
૩૦૭, સમ.૩૨,૮૧, ૯૧, સ્થા. | પૃ.૩૩૨. ૨. કુંથુ ચમર(૧) ઈન્દ્રના ગજદળનો સેનાપતિ."
૧. સ્થા.૪૦૪. ૧. કુંભ નારકીઓને ત્રાસ આપનાર જમ(૨)ના કુટુંબના સભ્ય. તે પંદર પરમાહમિમય દેવોમાંનો એક છે. ૨ ૧. ભગ. ૧૬૬
૨. સમ.૧૫, સૂત્રચૂ.૫.૧૫૪. ૨. કુંભ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.'
૧. સમ.૧૯, શાતા.૫, જ્ઞાતાએ.પૃ.૧૦. ૩. કુંભ (૧) અઢારમા તિર્થંકર અરનો પ્રથમ શિષ્ય. (૨) વીસમા તિર્થંકર મુણિસુવ્રય(૧)ના પ્રથમ શિષ્યનું પણ આ જ નામ છે."
૧. સ.૧૫૭. ૪. કુંભ તિર્થંકર મલ્લિ(૧)ના પિતા કુંભગ અને આ એક જ વ્યક્તિ છે."
૧. સ.૧૫૭, તીર્થો,૪૮૨, આવનિ.૩૮૯. કુંભકાર (કુમ્ભકાર) આ અને કુંભકારકડ એક છે.'
૧. ઉત્તરાયૂ.પૃ.૭૩, સમ.૫૮. કુંભકારકડ (કુમ્ભકારકટીકૃત) જુઓ કુંભાકારકડગ.'
૧. ઉત્તરાય્-પૃ.૭૩, જીતભા.પ૨૮, વૃક્ષ.૯૧૫-૯૧૬. કુંભકારકડગ (કુમ્ભકાર(કટક)કૃતક) ઉત્તરાયણની સીમા ઉપર આવેલું નગર તેના રાજા દંડગિએ બંદ(૧) અને તેમના પાંચસો શિષ્યોને ઘાણીએ ઘાલી પીલી નાખ્યા હતા. આ જ જાતકોમાં આવતું કુમ્ભવતી નગર હોવું જોઈએ. કેટલાકે તેને નાસિક આગળ મૂક્યું છે. ૧. બૂલે.૯૧૫-૧૬.
| પૃ.૧૧૫-૧૧૬. ૨. સંસ્તા.૫૮, મર.૪૯૫, જીતભા. 1 ૩. જઈહિ.પૃ.૪૯.
પ૨૮. ઉત્તરાયૂ.પૃ.૭૩.ઉત્તરાશા. કુંભકારુફખેવ (કુમ્ભકારોëપ) જુઓ કુંભારપખેવ.'
૧. આવહ.પૃ.૫૩૮. કુંભગ (કુમ્ભક) મિહિલાના રાજા. તે તિર્થંકર મલ્લિ(૧)ના પિતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org