________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૩
થયું હતું. પરંતુ સંબ(૨)ની મદદથી તેનું અપહરણ કરવામાં આવ્યું અને >િ(૧) અને પભાવતી(૨)ના પુત્ર સાગરચંદ(૧) સાથે તેને પરણાવવામાં આવી. પછીથી કમલામેલા સંસાર છોડી તિત્શયર અરિક્રૃણેમિની શિષ્યા બની, જ્યારે સાગરચંદને ધણદેવે મારી નાખ્યો.
૧
૧. આચૂ.૧,પૃ.૧૧૨-૧૧૩, મર.૪૩૩, આવનિ.૧૩૪, વિશેષા.૧૪૨૦, બૃભા. ૧૭૨, મ.પૃ.૫૬.
૧. કમલાવઈ (કમલાવતી) ઉસુયાર(૧) રાજાની રાણી. તેણે રાજાને સમ્યગદર્શન કરાવ્યું અને તેની સાથે સંસારનો ત્યાગ કરી પૂર્ણતાને યા મોક્ષને પામ્યો.૧
૧. ઉત્તરા, અધ્યયન ૧૪, ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાચૂ.પૃ.૨૨૧-૨૩૨, (ઉત્તરાક.પૃ.૨૭૦. ૨. કમલાવઈ મણિચૂડ રાજાની રાણી અને રયણાવહના રાજકુમાર મણિપ્પભ(૨)ની
માતા.૧
૧. ઉત્તરાને.પૃ.૧૩૮.
કમલુજ્જલપુરી (કમલોવલપુરી) જે નગરમાં એરવય(૧) ક્ષેત્રના ચોવીસમા તિર્થંકર વારિસેણ નિર્વાણ પામ્યા તે નગર.૧
૧. તીર્થો.૫૫૫.
કમારગામ (કર્મા૨ગ્રામ) જુઓ કંમારગામ.૧
૧. આવમ.પૃ.૨૬૭.
૧. કમ્મ(કર્મ) વિયાહપણત્તિના (૧) તેરમા શતકનો આઠમો ઉદ્દેશક, (૨) છઠ્ઠા શતકનો નવમો ઉદ્દેશકર અને (૩) સોળમા શતકનો ત્રીજો ઉદ્દેશક.૩
૧. ભગ.૪૭૦.
૨. ભગ.૨૨૯,
૩. ભગ.૫૬૧.
૨. કમ્મ પણવણાનું તેવીસમું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા. ગાથા ૬.
૩. કમ્મ બંભદસાનું દસમું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
કમ્મપગડિ (કર્મપ્રકૃતિ) જુઓ કમ્મપ્પયડિ.
૧. પ્રજ્ઞાહ.પૃ.૧૪૦.
કમ્મપડિ (કર્મપ્રકૃતિ) જુઓ કમ્મપ્પયડ(૨).૧
૧. સમ.૩૬.
૧. કમ્મપ્પયડિ (કર્મપ્રકૃતિ) કર્મ અને તત્સંબંધી વિષયોનું નિરૂપણ કરતો ગ્રન્થ. આચાર્ય ણાગહત્યિ આ ગ્રન્થના નિષ્ણાત જ્ઞાતા હતા.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org