________________
૧૮૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કમ્બુરઅ (કબૂરક) આ અને કબ્બડગ એક છે.'
૧. જબૂ.૧૭૦. કમલ ણાગપુરનો વેપારી, કમલસિરી(૨) તેની પત્ની હતી અને કમલા તેની દીકરી હતી.'
૧. જ્ઞાતા:૧૫૩. કમલદલ એક જખદેવ જે તેના પૂર્વભવમાં મહાવત હતો.'
૧. ભક્ત. ૭૮. કમલપ્પભ (કમલપ્રભ) ણાગપુરનો વેપારી. કમલપ્પભા તેની પુત્રી હતી."
૧. જ્ઞાતા. ૧૫૩. ૧. કમલપ્પભા (કમલપ્રભા) ણાગપુરના વેપારી કમલપ્પભની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી પિસાય દેવોના ઈન્દ્ર કાલ(૪)ની એક મુખ્ય પત્ની તરીકે તેણે જન્મ લીધો હતો. મહાકાલ(૯)ની એક મુખ્ય પત્નીનું નામ પણ કમલપ્પભા છે.'
૧. જ્ઞાતા. ૧૫૩, ભગ. ૪૦૬, સ્થા. ૨૭૩. ૨. કમલપ્પભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બીજું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૩. ૧. કમલસિરી (કમલશ્રી) વીયસોગાના રાજા મહબ્બલ(૨)ની પત્ની. તેમને બલભદ(૩) નામનો પુત્ર હતો.
૧. જ્ઞાતા. ૬૪. ૨. કમલસિરી ણાગપુરના વેપારી કમલની પત્ની."
૧. જ્ઞાતા. ૧૫૩. ૧. કમલા ણાગપુરના કમલ અને કમલસિરી(ર)ની દીકરી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તેણે ઇન્દ્ર કાલ(૪)ની એક મુખ્ય પત્ની તરીકે જન્મ લીધો. મહાકાલ(૯)ની એક મુખ્ય પત્નીનું નામ પણ કમલા છે.
૧. જ્ઞાતા.૧પ૩, ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. કમલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું પહેલું અધ્યયન."
૧. જ્ઞાતા.૧૫૩. કમલામેલ ચક્રવક્રિભરહ(૧)નો એક અશ્વ.'
૧. જબૂ. ૫૭. કમલામેલા બારવઈની રાજકુમારી, ઉચ્ચસણના પૌત્ર ધણદેવ(૫) સાથે તેનું સગપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org