________________
૧૮૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પાક્ષિ.પૃ.૪૫, નન્દિ.૪૪,નદિચૂ. | ૨. નિર. ૧.૧
પૃ.૬૦, નદિમ.૨૦૭, નન્દિહ | ૩. નિર. ૨.૧.
પૃ. ૭૩. કપ્પાઈય અથવા કપ્પાતીત (કલ્પાતીત) બાર કલ્પો(સ્વર્ગીય ક્ષેત્રો યા સ્વર્ગો)થી ય ઉપર વસતા ગેવિક્લગ અને અણુત્તરોવવાદય અથવા અણુત્તર દેવોનું બીજું નામ.
૧. ઉત્તરા.૩૬ ૨૦૭, ૨૧૦, પ્રજ્ઞા.૩૮, અનુ.૧૨૨, દેવ.૨૬૬-૨૭૪. ૧. કપાસિઅ (કાપસિક) એક લૌકિક શાસ્ત્ર.
૧. ન૮િ.૪૨. ૨. કપ્પાસિઅ કપાસિયાંનો વેપાર કરનારાઓની આરિય(આર્ય) મંડળી.
૧. પ્રજ્ઞા.૩૭. ૧. કપિઆ અથવા કપ્રિયા(કલ્પિકા) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. ણિરયાવલિયા(૧)થી તદ્દન અલગ ગ્રન્થ તરીકે તેનો ઉલ્લેખ થયો છે. સંભવતઃ ણિરયાવલિયા(૨) અને આ કuિઆ એક છે.
૧. નન્દ.૪૪, નદિમ.પૃ.૨૦૭,નદિહ.પૃ.૭૩,પાલિ.પૃ.૪પ, પાયિ. પૃ.૬૮. ૨. કuિઆ તે રિયાવલિયા(૨)ના પાંચ વિભાગોમાંનો એક વિભાગ છે. ણિરયાવલિયા(૧) અને આ કમ્પિયા એક જણાય છે.'
૧. જબૂશા.પૃ.૧-૨. કપ્રિયકપ્રિય (કલ્પિકાકલ્પિક) એક અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ જે નષ્ટ થઈ ગયો છે.
૧. નન્દિ.૪૪, નન્દિ.પૃ.૫૭, પાક્ષિપૃ.૪૩. કપ્પો વગ (કલ્પોપગ) નીચેના બાર સ્વર્ગો (કલ્પો) અને તેમાં વસતા દેવોને કમ્પોવગ કહેવામાં આવે છે– (૧) સોહમ્મ(૧), (૨) ઈસાણ(૧), (૩) સર્ણકુમાર(૧), (૪) માહિંદ(૩), (૫) બંભલોગ, (૬) સંતગ, (૭) મહાસુક્ક(૧), (૮) સહસ્સાર(૨), (૯) આણય, (૧૦) પાણય(૧), (૧૧) આરણ અને (૧૨) અષ્ણુય.
૧. પ્રજ્ઞા.૩૮, અનુ.૧૨૨, પ્રજ્ઞામ.પૃ.૭૦. કબ્બડા (કર્બટક) આ અને કબ્બડગ એક છે.'
૧. સ્થાઅ.પૃ.૭૮. કબ્બડગ(કર્બટક) અયાસી ગહમાંનો એક તે કુમ્બરઅ અને કવ્વરઅનામોથી પણ પ્રસિદ્ધ છે.
૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૨. જખૂ.૧૭૦, સૂર્ય.૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org