________________
૧૭૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બોલાવ્યો અને તાવસ(૪)ને ભોજન આપવા આજ્ઞા કરી. પરંતુ તેને તાવસમાં શ્રદ્ધા ન હતી તેમજ તાવસ માટે આદર ન હતો. તેથી તેને રાજાની આજ્ઞાથી ત્રાસ થયો. પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે એક હજાર આઠ વેપારીઓ સાથે તિસ્થયર મુણિ સુવ્યનો શિષ્ય બની ગયો. બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી તેણે મરીને સોહમ્મ(૧) સ્વર્ગમાં(કલ્પમાં) સક્ક(૩) તરીકે જન્મ લીધો.
૧. આવચૂ.૨,પૃ.૨૭૬-૭૭, સ્થાઅ.પૃ.૫૧૦.
૨. ભગ.૬૧૭, કલ્પવિ.પૃ.૨૪, સૂત્રચૂ.પૃ.૩૬૨, કલ્પચૂપૃ.૧૦૨. ૩.કરિઅ અણુત્તરોવાઈયદસાનું એક અધ્યયન. તે નાશ પામ્યું છે
૧. સ્થા. ૭૫૫. ૪. કરિઅ ભરત(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર દેવસુયનો પૂર્વભવ.'
૧. સ. ૧૫૯. પ.કરિઅ એક આચાર્ય. રોહીડગ નગરમાં એક ક્રોધે ભરાયેલા ક્ષત્રિયે તેમનો વધ કર્યો હતો.
૧. સંતા.૬૭. કત્તિઓ (કૃતિકા) જુઓ કરિયા.
૧. જબૂ.૧૫૫. કત્તિઈ અથવા કરિગી (કાર્તિકી) કાર્તિક મહિનાની પૂર્ણિમાનો દિવસ.૧
૧. જબૂ.૧૬૧, આવચૂ.૧.પૂ.૩૪૪. કત્તિય (કાર્તિક) જુઓ કરિઅ.
૧. સમ.૧૫૯, સૂત્રચૂ.પૃ.૩૬૨, આવરૃ.૨,પૃ.૨૭૬, કલ્પચૂ. પૃ.૧૦૨. કરિયા (કૃત્તિકા) અઠ્ઠાવીસ ફખર(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અગ્નિ(૧) છે. તેનું ગોત્રનામ અગ્નિવેસ(૩) છે.
૧. જબૂ.૧૫૫-૧૬૧, સૂર્ય.૩૬-૩૯, ૧૨. જખૂ.૧૫૭, ૧૭૧, - સમ.૬, સ્થા.૭૮૦.
૩. સૂર્ય. ૫૦, સૂર્યમ.પૃ.૧૫૧, કદલિસમાગમ જુઓ કયલિસમાગમ.
૧. આવચૂ.૧.પૃ.૨૯૧. કદમઅ (કદમક) અણુવેલંધર દેવોનો ઇન્દ્ર.' તે વરુણ(૧)ના કુટુંબનો સભ્ય છે. તેનો વાસવિષુપ્રભ(૨) પર્વત ઉપર છે. જુઓ અણુવેલંધરણાગરાય.
૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫. ૨. ભગ.૧૬૭. ૩. સ્થા.૩૦૫,જીવા.૧.-, સમ.૧૭. ૧. કપ્પ (કલ્પ) સ્વર્ગીય ક્ષેત્રોનો વર્ગ. વિગતો માટે જુઓ કપ્પો વગ.' ૧. સ્થા. ૬૪૪, ૭૬૯.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org