________________
૧૭૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. કહા આભીર(૧)ના પ્રદેશમાં વહેતી નદી. કણહા અને વેણા(૨) એ બે નદીઓની વચ્ચે બંભદીવ આવેલો છે. કહાની એકતા વર્તમાન કૃષ્ણા સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧.પૃ.૫૪૩,નિશીભા. | જીતભા. ૧૪૬૧, કલ્પધ.પૃ.૧૭૧
૪૪૭૦, નિશીયૂ.૩.પૃ.૪૨૫, કલ્પવિ. પૃ. ૨૬૩.
પિંડની.૫૦૩, પિંડનિમ.પૃ.૧૪૪, | ૨. જિઓડિ. પૃ. ૧૦૪. કહાહ (કૃષ્ણાભ) જુઓ કહ(૮) અને તેનું ટિપ્પણ.'
૧. તીર્થો. ૧૧૪૪. કતપુણ (કૃતપુણ્ય) રાયગિહના વેપારી ધણાવહ(૩)નો પુત્ર. તે બાર વર્ષ ગણિકા સાથે રહ્યો અને તેણે પોતાની સઘળી સંપત્તિ ગુમાવી. પછી એક વૃદ્ધાએ તેને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. આ વૃદ્ધાને ચાર પુત્રવધૂઓ હતી. તે ચારે પુત્રવધૂઓ વહાણ ભાંગી ડૂબી જવાથી માર્યા ગયેલા વૃદ્ધાના પુત્રની પત્નીઓ હતી. વૃદ્ધાએ કતપુણને તે ચારેને પત્નીઓ તરીકે સ્વીકારવા કહ્યું. તે સંમત થયો અને ત્યાં તેમની સાથે બાર વર્ષ રહ્યો. પછી રાજા સેણિય(૧)એ પણ પોતાની પુત્રીને તેની સાથે પરણાવી. છેવટે તે સંસારનો ત્યાગ કરી તિવૈયર મહાવીરનો શિષ્ય બની ગયો હતો. કતપુર્ણ પોતાના પૂર્વભવમાં ગરીબ ગોવાળનો પુત્ર હતો અને તેણે અત્યંત ભક્તિપૂર્વક સાધુને ભિક્ષા આપી હતી.
૧. આવચૂ.૧.પૃ.૪૬૭-૪૬૯, આવહ.પૃ.૩૪૭,૩૫૩,૩૫૫. કતમાલા (કૃતમાલક, જુઓ કયમાલઅ.'
૧. આવયૂ.૨,પૃ.૧૭૬. ૧.કરવરિય (કાર્તવીર્ય) હત્થિણાપુરના રાજા અસંતવીરિયનો પુત્ર. તારા(૨) તેની પત્ની હતી. સુભૂમ(૧) તેનો પુત્ર હતો. તેણે રામ(૩)ના (અર્થાત્ પરસુરામના) પિતા જમદગ્નિને હણ્યા હતા. રામે પિતાની હત્યાનું વેર વાળવા કરવીરિયને હણ્યો હતો. ૧. આવયૂ.૧.પૂ.૫૨૦,આચાર્.પૃ.૪૯, સૂરાશી.પૃ.૧૭૦,સમ. ૧૫૮, સૂત્રચૂ.
પૃ.૩૪૦, ૩૯૪. ૨. કgવીરિય ચક્રવટ્ટિ ભરહ(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે બલવીરિયનો પુત્ર હતો.
૧. સ્થા.૬૧૬, વિશેષા.૧૭૫૦, આવનિ.૩૬૩, આવયૂ.૧,પૃ.૨૧૪. ૧. કરિઅ (કાર્તિક) મહિનાનું નામ.'
૧. કલ્પ.૧૨૪, સમ.૪૦, ઉત્તરા.૨૬.૧૫-૧૬. ૨. કરિઅ હત્થિણાગપુર નગરનો વેપારી. એક વાર જિયસતુ(૧૬) રાજાએ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org