________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫૭. ૧. પ્રજ્ઞા.૩૬, જીવા. ૧૦૯-૧૧, ભગ.૩૬૪, ૪૦૮, સ્થા, ૩૦૪, નદિમ.પૂ. ૧૦૨,
નદિહ. પૃ. ૩૩. એગોર્ય (એકોરુક) આ અને એગોરુય એક છે.'
૧. જીવા. ૧૧૧. એણિજય (એણેયક) જુઓ એણેજ્જગ(૨)
૧. સ્થા.૬૨૧. ૧. એણેજ્જગ (એણેયક) ગોસાલે કરેલો પ્રથમ પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ)."
૧. ભગ. ૫૫૦. ૨. એણેજ્જગ સેવિયાના રાજા પએસિનો સંભવતઃ ખંડિયો રાજા. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો.'
૧. સ્થા. ૬૨૧ અને તેના ઉપર સ્થાઅ. એયણ (એજન) વિવાહપત્તિના પાંચમા શતકનો સાતમો ઉદ્દેશક.'
૧. ભગ. ૧૭૬. એરણવય (ઐરણ્યવત) આ અને હેરણવય એક છે.
૧. સ્થા. ૧૯૭. ૧. એરવઈ (ઐરાવતી = અચિરવતી) ગંગા નદી સાથે સંબંધ ધરાવતી પાંચ મોટી નદીઓમાંની એક. તે દુર્લધ્ય છે. તે કુણાલા નગર પાસે થઈને વહે છે. તેની ઔધમાં આવેલી વર્તમાન રાપ્તિ (Rapti) સાથે એકતા સ્થાપવામાં આવી છે.' ૧. નિશચૂ. ૩. પૃ. ૩૬૪.
3. ઇડિબુ.પૃ.૨૩.સંસ્કૃત અને પાલિ સાહિત્યમાં ૨.નિશીભા.૪૨૨૮-૪૨૨૯, નિશી.... | તે અચિરવતી નામે પ્રસિદ્ધ છે.
૩. પૃ. ૩૬૮, ૩૭૧, કલ્પ.પૃ. ૧૮૧૩ ૨. એરવઈ સિંધુ(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક.' તેની એકતા પંજાબમાં વહેતી રાવિ નદી સાથે સ્થાપવામાં આવી છે. ૧. સ્થા.૪૭૦, ૭૧૭.
૨. લાઈ..૨૮૨, જઇહિ. પૃ.૧૩. ૧. એરવય (ઐરવત) જંબૂદીવમાં આવેલું ક્ષેત્ર જેનું ક્ષેત્રફળ ભરહ(૨) ક્ષેત્રના ક્ષેત્રફળ બરાબર છે. તે સિહરિ પર્વતની ઉત્તરે, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે આવેલ છે. તેના લોકો ઉસ્સપ્પિણી (ઊર્ધ્વગામી, વિકાસોન્મુખ) અને ઓસપ્પિણી (અધોગામી, હાસોન્મુખ) કાલચક્રોના છ છ અરોમાં જ્ઞાન, આયુષ્ય, શરીરની ઊંચાઈ, બળ આદિનો વિકાસ અને ધ્રાસ અનુભવે છે. બાકીનું બધું વર્ણન ભરહ ક્ષેત્રના વર્ણનને તદ્દન મળતું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org